Abtak Media Google News

લીલા મરચાં સ્વાદમાં તીખા હોય છે.એટલા માટે રસોયમાં સ્વાદમાં વધારો કરવા માટે લીલા મરચા નાખે છે.પરંતુ લીલા મરચા સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદા કારક હોય છે . લીલા મરચા ખાવાથી સ્વાસ્થય  સાથે જોડાયેલ કેટલીય સમસ્યા ઓમા રાહત મે છે.Green Chilliજો સાઈનસ અને સર્દી ની સમસ્યા છે તો દરોજ લીલા મરચાનું સેવન કરવું જોઈએ. લીલા મરચામાં  ભરપૂર માતત્રામાં કૈપસ્કિન નામનું તત્વ હોય છે. જે રક્ત પ્રવાહને સારુ બનાવે છે. જેના કારણે સાઇનસ અને સર્દી ની સમસ્યાને દૂર કરે છે.5830082017100549લીલા મરચામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે.  એટલા માટે તેને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. ગરમ જગ્યાએ રાખવાથી તેમાં રહેલા પોષક તત્વો નાસ થઈ જાય છે.C5Qwqayxuaaahotડાયાબિટીસના દર્દી માટે લીલા મરચા ખૂબ લાભ કરી હોય છે.લીલા મરચામાં ભરપૂર માત્રામાં એન્ટિબૈકટીરીયલ તત્વો હોવાથી  દરેક પ્રકારના ઇન્ફેકસન થી છૂટકારો આપે છે.20150407084100902લીલા મરચામાં ભરપૂર માત્રામાં એન્ટિઑકિસડન્ટ્સ હોય છે. તે ઉપરાંત તેમાં બીટા કેરોટિન ની માત્રા પણ વધુ હોય છે.જે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ને મદદરૂપ થાય છે.Maxresdefault 2લીલા મરચામાં મોટી માત્રામાં એન્ડ્રોજન હાર્મોન હોય છે. જે મૂડ સ્વીંગ અને બોડીના  દુખવાથી  છૂટકારો આપાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.