Abtak Media Google News

લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે, પરિણામે ભારતીય શૅરમાર્કેટમાં શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 500 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 150 પોઇન્ટથી વધુ મજબૂત થયો. સેન્સેક્સ ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં 886 પોઇન્ટની રેકોર્ટ તેજી બાદ 40,111એ પહોંચી ગયો છે. આ અગાઉ 21 મેના રોજ એક્ઝિટ પોલ પરિણામોના કારણે સેન્સેક્સ 39571ના ઓલટાઇમ હાઇલેવલ પર હતું.

ગત રવિવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા હતા. જેમાં મોદી સરકાર પરત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.