Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ શ્રી નમ્રમૂનિ મહારાજ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વા તપસમ્રાટ પૂ. ગૂ‚દેવ શ્રી રતિલાલજી મ.સા.ની ૨૦મી પૂણ્યતિથિ, યુગ દિવાકર રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ શ્રી નમ્રમૂનિ મ.સા.ની ૨૭મી દિક્ષા જયંતિ તથા સર્વે નવદિક્ષીતની દિક્ષા જયંતિ નિમિતે સિવિલ હોસ્પિટલના ગરીબ અને જ‚રીયાતમંદ દર્દી અને થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.Vlcsnap 2018 03 05 10H31M38S112

શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન, ૪ આફ્રિકા કોલોની, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે આ કેમ્પ યોજાઈ ગયો. આ તકે હાજર રહેલા શેતુલભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, નમ્રમૂની સ્વામી દ્વારા પ્રેરીત અર્હમ યુવા ગ્રુપ દ્વારા ઘણા વખતથી ગરીબ અને થેલેસેમીયા પીડીત બાળકો માટે સીવીલ હોસ્પિટલની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની જનતાએ જે સપોર્ટ આપ્યો છે. તે સરાહનીય છે. થેલેસેમીયા પીડીત બાળકોને જે દર અઠવાડીયે બ્લડની જ‚ર પડે છે. તેને પહોચી વળવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.