Abtak Media Google News

હતાશ કોંગ્રેસ આવનારી હારને પારખી પાણી પહેલાં પાળ બાંધવાની કોશીશ કરી રહી છે: વાઘાણી

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જાહેર યેલા ૧,૮૨૮ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોમાં વિજયી યેલ સર્વે સરપંચઓ અને સદસ્યોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ કરવાનો અને જનહિતના કાર્યો કરવાનો આપ સૌને અવસર પ્રાપ્ત યો છે.

રાજ્યમાં આ બીજા તબક્કામાં યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓમાં પણ ભાજપા સમર્પિત ૮૦% ી વધુ સરપંચશ્રીઓ અને સદસ્યો ચૂંટાઈ આવ્યા છે. જેમાં ૧૩૩ મહિલા સહીત  ૩૪૯ જેટલી ગ્રામ પંચાયતો ભાજપની અપીલી સમરસ બની હતી. આ અગાઉ  ગત ડિસેમ્બરમાં યોજાયેલી ૧૦ હજારી પણ વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ૮૦%ી વધુ ભાજપા સર્મતિ ગ્રામ પંચાયત બની હતી.

પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામો પછી રાજ્યના ૩૨ જીલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના આજના પરિણામો સ્પષ્ટ આગાહી કરે છે કે, ભાજપનો વિજયર સતત આગળ વધી રહ્યો છે. કોંગ્રેસ માત્ર ઈતિહાસ બની ઈને રહી જશે. દેશમાંી અને રાજ્યમાંી કોંગ્રેસ ભૂંસાઈ રહી છે, જઈ રહી છે. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ અને વિકાસ વિરોધી માનસિકતાને ગુજરાતની પ્રજા ઓળખી ગઈ છે એટલે સામાન્ય ચૂંટણીઓ હોય કે પેટા ચૂંટણીઓ, સનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની પેટા ચૂંટણીઓ કોંગ્રેસને સતત ધોબીપછાડ મળી રહી છે.

વાઘાણીએ કોંગ્રેસની ખોખલી રાજનીતિ અને નિષ્ફળ વિદેશનીતિને યાદ કરાવતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકારના અઢી વર્ષના શાસનકાળમાં ભારતની વૈશ્વિક ઓળખ પ્રસપિત ઈ છે. દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા અને એકતાનો સંદેશો આ સરકારે સમગ્ર વિશ્વને આપ્યો છે. જેમની ક્ષણ-ક્ષણ ભારતમાતાની સેવા અને પરમ વૈભવના શિખરે લઈ જવામાં સમર્પિત હોય એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂતકાળમાં એકતા યાત્રાના માધ્યમી અને ગત વર્ષે ત્રિરંગા યાત્રાના માધ્યમી સમગ્ર દેશના નાગરિકોમાં દેશદાઝ અને જોમ પ્રગટાવ્યું છે.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશામાં છે, પરાજયી ઘેરાયેલી છે ત્યારે આવનારી હારને પારખી પાણી પહેલાં પાળ બાંધવાની કોશીશ કરી રહી છે. કોંગ્રેસના ભૂતકાળના કારનામાં સમગ્ર દેશ જાણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.