Abtak Media Google News

ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમૃતભાઈ પટેલ અને ડો.સુભાષચંદ્ર સોનીને રાજ્ય માહિતી કમિશનર, ગુજરાત રાજ્ય તરીકે આજે રાજભવન ખાતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.

Img 20200921 Wa0103

આ પ્રસંગે મુખ્ય સચિવ અનિલ મુકીમ, રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડી.પી.ઠાકર, કમિશનર કે.એમ. અધ્વર્યુ, રમેશ કારીઆ અને વિરેન્દ્ર પંડ્યા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તથા સચિવ ધનંજય દ્વિવેદી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.