Abtak Media Google News

દર ત્રણ વર્ષે આવતો અધિક માસ આ વર્ષે આજરોજથી શરુ થઇ રહ્યો છે અને ગૌ માતાની સેવા કરવા માટે પુણ્ય કમાવવાનો માસ છે. ત્યારે ગૌમાતાની સેવાનો સંકલ્પ ધરાવતી ગોવર્ધન ગૌશાળા, કાલાવડ રોડ ખાતે આવેલી છે.

જયાં ૭૫૦ જેટલી ગૌ માતાઓનું જતન કરવામાં આવે છે. એક ગાય દીઠ માસિક રૂ૧૫૦૦/- નાની ગાય અને મોટી ગાયના રૂ૨૧૦૦/- જેટલો ખર્ચ થાય છે જે ખર્ચને પહોંચી વળવા માટે આપની દાનની રકમ મુજબ ગાય માતાને દત્તક આપીએ છીએ.

દાતાઓને આ પુણ્યનું ભાથું ભરવા ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ જાણકારી માટે જેરામભાઇ વાડોલીયા મો. ૯૮૨૪૨ ૨૪૭૯૭ અને જગદીશભાઇ હરિયાણી મો. ૯૩૭૭૧ ૨૭૮૩૦ નો સંપર્ક કરી ગૌશાળાને મદદરુપ થવા અપીલ કરવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.