Abtak Media Google News

તા.૩ થી ૬ માર્ચ દરમ્યાન અમદાવાદ ડીસ્ટ્રીકટ રાયફલ એસોસિએશન દ્વારા આયોજીત ૩૭મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શુટીંગ ચેમ્પિયનશીપમાં રાજકોટ ડિસ્ટ્રીકટ રાયફલ એસોસિએશન-ગોંડલના કુલ ૨૦ મેમ્બર શુટરોએ ભાગ લીધેલ હતો. જેમાં આઈ. એસ. એસ. એફ. મેન કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાંથી ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી ત્રીજા નંબરે આવેલ અને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. ચોા નંબરે ગોંડલના શિવભદ્રસિંહ આવેલ વેટરન કેટેગરીમાં આચાર્ય ઘનશ્યામજી પ્રમ નંબરે આવેલ અને ગોલ્ડ મેડલ મેળવેલ છે. ટ્રીમ એન્ટ્રીમાં આયુશીબેન વ્યાસને પ્રમ સને ગોલ્ડ મેડલ મળેલ છે. નેશનલ રૂલ વુમન કેટેગરીમાં રાજકોટ રાજ પરિવારના જાહેજા શીવાત્મિકાદેવી ચોા નંબરે અને આયુશીબેન વ્યાસ સાતમાં નંબરે આવેલ છે.

 

 

Gujarat News | Gondal
gujarat news | gondal

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.