Abtak Media Google News

ગોંડલ: ગોંડલ કોંગ્રેસ સમિતિના પ્રમુખે ઘોઘાવદર ગામની પરિણીતા સાથે લલચાવી ફોસલાવી આર્થિક લાભ આપવાની લાલચે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે. આ પરિણીતાએ વીરપુર પોલીસ સ્ટેશનમાં ગોંડલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરૂધ્ધ દુર્ષકર્મની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાને આર્થિક લાભ આપવાની લાલચે બાંધ્યા શરીર સંબંધ

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઇ પટેલ ઘોઘાવદરની પરિણીતા સેજલ (નામ બદાલાવેલ છે)ના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેણે સેજલને આર્થિક લાભ આપવાની લાલચે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં સેજલને કોઇ આર્થિક લાભ ન મળતા વીરપુર પોલીસ સ્ટેશનમાં મુકેશ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુર ગોડલ કોગ્રેસ સમિતિના પ્રમુખ સામે લાજ લુટવાની નોધાવી ફરયાદ

ગોડલ તાલુકાના ધોધાવદર ગામે રહેતી પટેલ મહીલાયે જેતપુર તાલુકાના વીરપુર પોલીસ સ્ટેશનમા ફરયાદ નોધાવી હતીકે ગોડલના મુકેશ પટેલનામના સખ્શ કેજે ગોડલ કોગ્રેસ સમિતિનો પ્રમુખ હોય કોગ્રેસની પક્ષની પ્રચાર પ્રત્રીકા વેચવાના બહાને હરયાદીસાથે સબંધ વધારી લલચાવી ફોસલાવી આર્થિક લાભ આપવાની લાલચ આપી પોતાની ગાડીમાલઈજય એકલતાનો લાભલય જેતપુર તાલુકાના કાગવડ દેરડી રોડપર ફરયાદીની ઈચ્છા વીરૂધ સારરીક અડપલાકરી બદકામકરી આબરૂ લુટીલેતા ભોગબનનાર પરણીતાયે વીરપુર પોલીસમા ફરયાદનોધાવતા ખળભળાટ મચીજવા પામયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.