Abtak Media Google News

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવવાના દાવેદાર રેસલર સુશીલ કુમારનું નામ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ-2018ની એન્ટ્રીમાં છે જ નહીં. આ ઇવેન્ટ 4 એપ્રિલથી શરૂ થવાની છે. સુશીલે 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 66 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરી અને ત્યારબાદ 2014ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 74 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત 2008 બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.