Abtak Media Google News

તાત્કાલીક નિરાકરણ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચીમકી.

ગિરગઢડા નવરચિત તાલુકો બન્યા બાદ સરકાર દ્વારા અદ્યતન સેવાસદન બિલડીગ બનાવ વામાં આવ્યું સે પણ આ બિલડીગ સોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યું સે સેવાસદન બન્યા બાદ ગિરગઢડા તાલુકાની જનતાની મુછી બત ઘટવાને બદલે વધતી જાયસે ના પૂરતો સ્ટાફ ના જીમેદર અધિકારીઓ અવાર નવાર ઇંસર્જ અધિકારી ઓ અને મહત્વ ની વાત કે નવરચિત તાલુકો બન્યાથી આજ સુધી ક્યારેય કનેક્ટિવિટી નો પોંબ્લેમ મહિનામાં ૭.થી ૮ દિવસ ના હોય એવો કોઈ દાખલો નથી ગીર સોમનાથ જિલ્લાનો સેવાડાનો તાલુકો એટલે ગિરગઢડા ૫૪.ગામનો આ તાલુકો બેદવક અને ગરીબ પ્રજા કે જે મહેનત મજૂરી કરી પોતાનું ઘર સલાવે ત્યારે કહેવાનું એ થાય સેકે પોતાની રોજગારી બન રાખી તાલુકા સેવાસદન પર પોતાના કામથી આવે ત્યારે ત્યાં બેઠેલા અધિકારીઓ નું એકજ રટણ હોયસે ભાઈ કનેક્ટિવિટી નથી ત્યારે સેવાડા ના ગામડેથી આવેલો સમિક સુ કરવું એવો નિ:સંશો નાખી પોતાની રોજી રોટી બન રાખી ને હેરાન પરેશાન થાય સે નાટો પોતાનું કામ થાય ઉપરથી પોતાનું દન્યુ પડ્યું હોય બેય બાજુથી ગરીબ જનતા પિછાય સે ત્યારે જોવાનું એ રેયસેકે ભાજપની સરકાર ભાજપ ના તાલુકા પ્રમુખ અને તાલુકા પંસાયત પણ ભાજપની અને એ લોકોને જો આવેદન દેવાની ફરજ પડતી હોય તો આ સરકાર વિકાસ ની વાતો કરી ઢંઢેરો પીટશે તે કેટલા અંશે સત્ય હોય એ ગિરગઢડા તાલુકાની જનતા જાણી ગયસે

બતોકી તલવાર સે ગર્દન નય કટતી આવા જ કાયક હાલ ગિરગઢડા તાલુકાના સે નકરી વિકાસ ની વાત કરનારી સરકાર ના પદાધિકારીઓ ને આવેદનપત્ર દેવાની નોબત આવી ગયસે આવેદનપત્ર માં ગિરગઢડા એકતા સમિતિ કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ હિરપરા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ ખોખર તાલુકા પંસાયત  પ્રમુખ જગદીશભાઈ દોમડિયા સેંમ્બર ઓફ કોમર્સ નાપ્રમુખ મુકેશભાઈ ગાંધી અનિલભાઈ વિઠલાણી ઉકાભાઈ વાઘેલા સલીમ ભાઈ જાખરા અનિલભાઈ કામવાની તેમજ ગિરગઢડા તાલુકાની આમ જનતાએ આજે આવેદનપત્ર આપી જો આનું નિરાકરણ નય આવેતો ના સૂટકે ગાંધીસિંધાયા માર્ગે જવું પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.