ગીર સોમનાથ: ભીડીયા બંદર ખાતે કોળી સમાજની મિટીંગમાં કુવરજીભાઇ બાવળીયા રહયા ઉપસ્થિત

388

કોળી સમાજના આગેવાન અને કેબીનેટ  મંત્રી કુવરજી ભાઇ બાવળીયા એ કોળી સમાજના લોકોને ભાજપના ઉમેદવાર  રાજેશભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કરી અપીલ તેમજ ભાજપ સરકાર હમેશા  કોળી સમાજ  અને માછીમારો પ્રત્યે ચિંતીત છે અને બંદરના વિકાસના કામો  પણ ભાજપની સરકારમાં થયા છે. ત્યારે કોગેસ પર આકરા પ્રહારો કરાયા હતા.

Loading...