ગુજરાતી ફિલ્મ જગતના સિતારાઓને સન્માન આપતું એક મંચ જીફા ૨૦૧૯

738

સમય અનુસાર પરીવર્તન તે ખૂબ મોટી ભૂમિકા દરેકના જીવનમાં ભજવતું હોય છે. ત્યારે આજના યુગમાં ગુજરાતી સિનેમા એ પણ દેશ તેમજ વિદેશમાં ખૂબ ખ્યાતિ મેળવી છે. ત્યારે બૉલીવુડની જેમ હવે આ ગુજરાતી કલાકારોને મળ્યું એક આગવું સ્થાન તે પણ મળ્યું પોતાના કામ થકી એક નવી ઓળખ. તો દરેક ગુજરાતી કલાકારોને સન્માનીત કરતું આ એક સ્થાન જેને દરેક ગુજરાતી જાણે તેવું GIFA (જીફા)૨૦૧૯ એવોર્ડ.જેને ગુજરાતી સિને જગતનો સૌથી મોટો એવોર્ડ કહેવાય છે. ત્યારે હાલમાં તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ના દરેકની આતુરતાનો આવ્યો અંત કારણ અમદાવાદના નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે યોજાયો જીફાનો ઍવોર્ડ સમહારોહ યોજાયો. આ વર્ષે નવેમ્બર ૨૦૧૮ થી- નવેમ્બર ૨૦૧૯ સુધીની ફિલ્મ થયી હતી નોમિનેટ. આ વર્ષે દર વર્ષ કરતાં ફિલ્મ ઓછી હતી પણ અનેક નવા કલાકાર લેખકે દિગ્દર્શક પોતાની કળા વળે દરેક પ્રેષકના દિલ જીતી ગુજરાતી સિને જગતમાં ઝાડો લહેરાવ્યો. વર્ષ ૨૦૧૯માં અલગ-અલગ કેટેગરીમાં જીતેલા કલાકારોની યાદી કઈક આ પ્રમાણે છે.

 • જીફા લિરિસીસ્ટ ઓફ ધ યર :
 • જીતનાર : પાર્થ તારપરા
 • ફિલ્મ: મોન્ટુની બીટ્ટુ
 • ગીત : રંગ દરિયો

 • જીફા મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યર:
 • જીતનાર: મેહુલ સુરતી
 • ફિલ્મ: મોન્ટુ ની બીટ્ટુ

 

 

 • જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર : (મેલ )
 • જીતનાર : સિધાર્થ અમિત ભાવસાર
 • ફિલ્મ: મોન્ટુ ની બીટ્ટુ

 

 • જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર : (ફીમેલ )
 • જીતનાર : ભૂમિ ત્રિવેદી
 • ફિલ્મ : ૪૭ ધનસુખ ભંડેરી (ટાઇટલ ટ્રેક)

 • જીફા સ્ક્રીન પ્લે ઓફ ધ યર :
 • જીતનાર :ધર્મેશ મહેતા,વિહંગ મહેતા
 • ફિલ્મ : ચીલ ઝડપ

 

 • જીફા એડિટર ઓફ ધ યર :
 • જીતનાર : નિધિ રાવત,ભારત રાવત
 • ફિલ્મ  : ચાસણી

 

 • જીફા સ્ટોરી રાઇટર ઓફ ધ યર :
 • જીતનાર : વીર વશિષ્ઠ,અભિન્ન શર્મા,મંથન પુરોહિત
 • ફિલ્મ: ચાસણી

 

 • જીફા બેસ્ટ ડાયલોગ રાઇટર ઓફ ધ યર:
 • જીતનાર : અંકિત ગોર,અનીશ શાહ, કુલદીપ પટેલ
 • ફિલ્મ: ધુનકી

 

 • જીફા ફિલ્મ ડિરેક્ટર ઓફ ધ યર :
 • જીતનાર: વિજયગિરી બાવા ફિલ્મ
 • ફિલ્મ: ચાસણી

જીફા ફિલ્મ સહઅભિનેતા ઓફ ધ યર :

 • જીતનાર: સ્મિત પંડ્યા
 • ફિલ્મ: શોર્ટ સર્કિટ,ચેતન દૈયા 
 • ફિલ્મ : હંગમા હાઉસ

 

 • જીફા સહભિનેત્રી ઓફ ધ યર :
 • જીતનાર: કૌશુંબી ભટ્ટ
 •   ફિલ્મ: ધુનકી

 

 • જીફા વિલન અભિનેતા ઓફ ધ યર:
 • જીતનાર : અર્ચન ત્રિવેદી
 • ફિલ્મ : સાહેબ

 

 • જીફા નવોદિત અભિનેતા ઓફ ધ યર:
 • જીતનાર : ઈશાન વાડા
 • ફિલ્મ : રઘુ સીએનજી
 • જીતનાર : આકાશ શાહ 
 • ફિલ્મ : કુટુંબ

 

 • જીફા નવોદિત અભિનેત્રી ઓફ ધ યર :
 • જીતનાર : માયરા દોશી
 • ફિલ્મ : ચાસણી

 • જીફા અભિનેતા ઓફ ધ યર :
 • જીતનાર : પ્રતિક ગાંધી
 • ફિલ્મ : ધુનકી

 • જીફા અભિનેત્રી ઓફ ધ યર :
 • જીતનાર : આરોહી પટેલ
 • ફિલ્મ : મોન્ટુ ની બીટ્ટુ

 • જીફા ફિલ્મ ઓફ ધ યર :
 • ફિલ્મ : ચાસણી

 

Loading...