Abtak Media Google News

દિવાળી પર બધા પોતાના કપડા અને જ્વેલરીની શોપિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ કોમ્બીનેશનને જબરદસ્ત લુક આપવા માટે તમારા સ્ટાઇલીશ ફુટ વેપર પણ જરુરી છે. તમારી સુંદરતા અને તમારા લુકને સ્ટાઇલીશ બનાવા માટે આ ફુટ વેપર્સને ટ્રાય કરી શકો છો….

– તમે અમ્બેલીશ્ડ ફુટ વેપર ટ્રાય કરી શકો છો. આ ફ્લેટ ફુટવેપર સીન્થેટીક લેધરથી બને છે જે તમને ઘણુ સ્ટાઇલીંશ લુક આપશે.

– જો તમે કોઇ ટ્રેડીશનલ ડ્રેસ પહેરવા માંગતા હો તો તેની સાથે તમે ફ્લેટર ફુટવેરમાં થોડો ટ્રેડિશનલ લુક આવે તેવા ફુટવેર પસંદ કરો.

– જો તમે વેસ્ટન લુક અપનાવા હો તો તમે ફ્લેુટ મોજડી જેવા ફુટવેરને પસંદ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.