Abtak Media Google News

ફિલ્પકાર્ટનો બિગ દિવાળી સેલ સહરું થઈ ગયો છે જેમાં ઘણી પ્રોડક્ટ પર ઘણું ડિસ્કાઉંટ મળી રહ્યું છે. તેના આ સેલમાં મોબાઈલ અને ટેબલેટ પર ઘણું ડિસ્કાઉંટ આપી રહ્યા છે.સેમસંગના S7 ફોન પર 16 હજાર રૂપોઇયાનું ફ્લેટ ડિસ્કાઉંટ મળી રહ્યું છે. અને આ ફોન પર 23 હાજર રૂપિયાની એક્સચેન્જની ઓફર પણ છે.

આ ફોનમાં 4 GB આરઇએમ સાથે 5.1 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી રહી છે.અને 12 MPનો રિયલ અને 5MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવેલો છે.

આ ઉપરાંત સેમસંગના બીજા ઘણા મોબાઈલ પર ડિસ્કાઉંટ મળી રહ્યું છે.તે ઉપરાંત ફિલ્પકાર્ટના આ સેલમાં ઈલેક્ટ્રોનિક અને બીજી ઘણી પ્રોડક્ટમાં 70% સુધીનું ડિસ્કાઉંટ મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.