Abtak Media Google News

પાછલા મહિને જિયોએ ‘ધન ધના ધન’ ઓફર કેટલાક નવા રિચાર્જ પેક્સ સાથે બજારમાં ઉતાર્યા હતા તેમજ જીયો નવા ઓફરમાં ‚.૩૯૯ના રિચાર્જ પર ૮૪ દિવસ માટે દરરોજ 1 GB 4G ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને  SMS આપવામાં આવશે. આ સાથે જ જિયોએ ૩૪૯ ‚પિયાનો રિચાર્જ પણ રજુ કર્યો છે. આ પેકમાં ૫૬ દિવસ માટે ગ્રાહકને  20 GB ડેટા મળશે.

– આ ઉપરાંત જિયોએ ૩૦૯,૩૪૯, અને ૩૯૯ ‚પિયાના પેક્સ સિવાય પણ કેટલાય નાના રિચાર્જ પણ રજુ કર્યા છે તેમજ ૧૯ ‚પિયાના સૌથી નાના રિચાર્જ પેકમાં તેમને ૧ દિવસ માટે  200 MB, 4G ડેટા, અનલિમિટેડ ફ્રી લોકલ અને  STD કોલ્સ વગેરે જેવા ફાયદાઓ આપવામાં આવ્યા છે.

– આવી જ રીતે ૪૯ ‚.ના રિચાર્જ પેકમાં તમને ૩ દિવસ સુધી 600 MB ફ્રી વોઇસ કોલ્સ અને  SMS જેવી સુવિધાઓ અપાઇ છે.

– જિયોના અઠવાડિક પેકની કિંમત ૯૬‚. છે આ પેક ૬ દિવસ સુધી વેલિડ રહેશે. અને આ પેક અંતર્ગત તમે દરરોજ  1 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને SMS પણ સુવિધાઓ મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.