Abtak Media Google News

સૌરાષ્ટ્ર સમસ્ત લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળના ઉપક્રમે અરવિંદભાઇ મણિયાર હોલમાં જ્ઞાતિ સભ્યોની સામાન્ય સભા ત્યારબાદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળના ટ્રસ્ટીઓ મનસુખભાઇ કારેલીયા, વજુભાઇ કારેલીયા, મનસુખભાઇ સોલંકી, શાંતિભાઇ પરમાર, પિયુષભાઇ કારેલીયા, ઘનશ્યામભાઇ પરમાર, મહેશભાઇ ચિત્રોડા વગેરેને મંચ ઉપર સ્થાન લેવા જણાવી સભામાં પધારેલ આમંત્રીત મહેમાનો સર્વ જનકભાઇ હરસોરા,જયંતિભાઇ પરમાર, મચ્છુ કઠીઆ લુહાર જ્ઞાતિ મંડળના પ્રમુખ પ્રવિણભાઇ આસોડીયા, પોલીસ ઇન્સે. પ્રવીણભાઇ, રસીકભાઇ પરમાર, ડો. જય મિસ્ત્રી, વિકટર કલોક-મોરબીવાળા અજીતભાઇ મકવાણા, રાજેશભાઇ સિઘ્ધપુરા, કમલેશભાઇ સિઘ્ધપુરા, ના સહયોગથી સભાઘ્યક્ષ એ સામાન્ય સભાની કાર્યવાહી શરુ કરી.ઇનામ વિતરણ અંગેની છણાવટ પૂર્વકની પ્રાથમીક માહીતી સભા સમક્ષ રજુ કર્યા બાદ કુલ ૫૨૧ રજુ થયેલ ગુણપત્રકો પૈકી પપ વિઘાર્થીઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન ઇનામોને પાત્ર બન્યા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.