Abtak Media Google News

માધવપુરના પાતા ગામે આવેલ મઘુવંતી નદી મા એક ગૌવંશ વાછરડું પાણી ના તાણ મા તનાયું ત્યારે સ્થાનિક લોકોયે માધવપુર ઘેડ સંજીવની નેચર ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેર ના કાર્ય કરો ઘટનાસ્થળે પહોંચી પોતાના જીવને જોખમમાં નાખીને તે ગૌવંશ વાછરડાને જીવ જોખમે બહાર કાઢી આવેલ ને તે ગૌવંશ નો આબાદ  બચાવ કરવામાં આવ્યો ત્યાર બાદ તે વાછરડા ને પ્રાથમિક સારવાર આપી ને તેનો જીવ બચ્ચાંવિયો હતો ત્યારે માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશન ના ના કાર્યકરો દ્વારા સ્થાનિક લોકો નો આભાર વ્યક્ત કારીયો હતો કે સ્થાનિક લોકો એક મુંગા અબુલ જીવ ને બચવા માટે સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ના કાર્યકરોને જાણકારી અને તેમની સાથે રહીને એક માનવતા ભર્યું કાર્ય કર્યું ત્યારે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હાલ માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા એક મૂંગા અબુલ જીવ જેમ કે પશુ-પક્ષી કે કોઈ વન્ય પ્રાણી ક્યાંય પણ ઇજાગ્રસ્ત હોય તો સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની ટીમ દ્વારા શક્યત: પોતાનો જીવ જોખમમાં નાખીને પણ એક જીવ બચે તેવા પ્રયત્ન સ્વખર્ચે કરવામાં આવે છે તેમજ સાથોસાથ એક પક્ષીઓ માટે બસ હોસ્પિટલ પણ ચલાવવામાં આવી રહી છે તો આ એક જ સત્કાર્યમાં તમામ લોકોએ સહભાગી બનવા સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરોની એક અપીલ છે કે ક્યાંય પણ મુંગા અબુલ જીવ ઇજાગ્રસ્ત હોય તો સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની હેલ્પલાઇન નો કોન્ટેક્ટ કરવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.