‘ગૌવંદના’ વેદથી વિજ્ઞાન સુધીની યાત્રા’: ગાયની મૂર્તિ કરૂણામય કવિતા છે: ગાંધીજી

‘ગાય’ આખા જગતનીી જેને માં કહેવામાં આવે છે. ઋગવેદ ગાયના દૂધને અમૃત સૂર્વણ સમાન ગણે છે તો વર્જુવેદના પાંચમાં અધ્યાયના એક શ્ર્લોકનો અર્થ એવો થાય છે. કે ‘હે પુથ્વી તમે વિપુલ અન્ન વાળી અને જાતવાન ગાયો વાળી બનો’, તો સામવેદનાં અરણ્યકાંડમાં દસમાં મંત્રનો અર્થ એવો થાય છે કે ‘જે તેજ તત્વ ગાયો માં છે. હે પરમેશ્ર્વર તેનાથી અમે સંપન્ન થઇએ. અને અર્થવવેદના ચોથા શ્ર્લોકમાં તો એમ કહ્યું છે કે ‘ગાયોનુ દુધ વિશ્ર્વનું શ્રેષ્ઠ રેતસ અર્થાત સંતતી દાતા છે. અને કોઇ કવિના શબ્દોમા જોઇએ તો ‘ગૌરસ, ગૌવતી, ગૌઘણી, ગદેકતી ગાયો ખરી સંયતી ગૌ મૂત્રે ગંગા વસે અને દૂધે આવી વસ્યા સરસ્વતી ગૌ દર્શનથી સંકટો સૌદળે સેવાથકી સંતતી સાંઇ કયે ગૌ ભક્તિ જો ફળી શકે વિશ્ર્વે નદી આપતી!! ગૌ ભક્તિ અને ગૌ વંદના એ ભારતની સંસ્કૃતિને જોડતી કળી છે. કાશ્મીરથી ક્ધયા કુમારી સુધી અને કચ્છથી બંગાળાની ખાડી સુધી નજર કરો અનેક ભાષા ધર્મ બને જાતીમાં વિસ્તરેલી આ જુદી જુદી કોમની પ્રજાઓ જો માતરીકે કોઇ એક માત્ર પ્રાણીનો પૂજતી હોય તો આપડી ગાયને ને પુજે છે. એનો અર્થ એથાય છે કે ગાયએ આપડા દેશની અખંડતો, અહીંસા અને એકતાનો અહીંસો છે. નાનુ ઉદાહરણ લઇએ તો કોઇએ બે જણા વચ્ચે ઝઘડો થાય અને કોઇ એક વ્યક્તિ એમ કહી દે કે ‘હુ તારી ગાય’ એટલે સામે વાળો માણસ છે એ તેને માફ કરી દે છે.

ગાય માટે હથિયારો છોડી દેવાની વાતતો વર્ષો જુની છે. હજારો વર્ષો પહેલા આપડા હીન્દુરાજા અને માોગલરાજામાં વૃધ્ધ થતુ ત્યારે મોગલરાજાઓ જયારે હારની અણી ઉપર આવે છે ત્યારે તે તેના સૈન્યની આગળ ગાયનુ ઘણ (ટોળુ) મુકી દે છે. ત્યારે સામે પક્ષે હીન્દુરાજા અને તેનુ સૈન્ય ગાય ને જોઇને પોતાના હથિયાર નીચે મુકી દે છે ત્યારે અત્યારની દર્દનીય સ્થિતિ એવી છે. તેના નામે આપડે હથિયાર નીચે મુકી દઇએ છીએ તો આજે આપડે ગાયને જ કેમ માફ નથી કરતા ગયાની હિંસા કરનારા અને ગૌરક્ષા પ્રત્યે બેદરકારી દાખવનારા લોકોને એક સવાકે આપડે ગાયને કેમ માફ નથી કરતા.

‘ગાવ: રક્ષંતી રક્ષત અર્થાત ગાયનુ જે રક્ષણ કરે ગાય તેનું રક્ષણ કરે કહેવાય છે કે ‘ગાય’ વિશ્ર્વ માથક અર્થાત ગાય વિશ્ર્વ: આખાની માતા છે. પદમ પૂરાણનો સુષ્ટીખંડ સાક્ષી પુરે છે. ‘કે મારી આગળ પણ ગાયો રહે મારી પાછળ પણ ગાયો રહે. મારૂ સંપુર્ણ શરીર ગયો મા બાવત હોય. ગાયની વચ્ચે રહુ અને ગાયો સંપૂર્ણ મારા વચ્ચે રહી મહાભારતની એક વાત બહુ ઓછા લોકોને ખબર હશે કે પાંચ પાંડવ માંથી સહદેવ ગૌ વિજ્ઞાનના એક પ્રખર પંડીત હતા. અર્જુને તો ગૌરક્ષા માટે યુધ્ધ કર્યુ હતું. ત્યારે ભીમેએ કગાયને બચાવવા માટે ખૂંખાર સીદ સામે જંગ છોડી હતી. અને યુધ્ધીરથીર પાસે દસ હજાર વર્ગની ગાયો હતી. અને એક એક વર્ગમાં આઠ-આઠ લાખ ગાયો હતી. મહા ભારતના વિરાટવર્ગમાં આનો ઉલ્લેખ છે. અને મહાભારતમાં તો ત્યા સુધી લખ્યુ છે કે જે ઘરમાં જે આગણામાં ગાય હોય ને તે આંગણુ સંતાન વીડોણુ કહી નથી રહેતુ.

ગૌ મુત્ર એટલે જયાં શાસ્ત્રોના કથન પ્રમાણે ભાગિરથ ગંગા વદે છે. ગાયના દુધમાંથી બનેલી છાશ પીવાથી આંતરડાના રોગો મટે જયારે ગાયનુ દર્હી પાચનને લગતા તમામ રોગોને નાશ કરે છે. અને દેશી ગાયના ઘીથી કોલેસ્ટોશેલ ઘટે છે. અત્યારે આપડી દયનીય સ્થિતિ એવી છે કે આ બધી વાતો આપણા દેશના કોઇ કવિ કહેશે. ને તો આપડા માનવામા નહી આવે પરંતુ આજવાત વીસવર્ષ પછી અમેરીકાની કોઇ કંપનીકે ફ્રાન્સ કે જાપાનનો કોઇ સાઇન્ટીસ્ટ કેશેને ત્યારે માનવામાં આવશે. આની ઉ૫રથી એવું સાબિતો થાય કે સૌ વર્ષ સુધી અંગ્રેજ ગોરાની ગુલામી કરીને એટલી તેની વાત માનવાની અને તેને સલામી કરવાની ટેવ પડી ગઇ છે. ફોરેનથી લઇ આવવામાં આવતી ગાયના પ્રકારની એક જાત એટલે એચ.એફ.અને જરસીગાય આ આપડે અહીંયા લઇ આવીને આપડે જાતે જ વગર તલવારે આપડા ગૌ વંસતુ કતાત કર્યુ છે. ભારતના પુત્ર પુરૂષ અને પુર્ણ પુરૂષોતમ ભગવાન શ્રીકૃષ્ણની તો ગાય વગર કલ્પનાજ નો કરી શકાય. આઠ વર્ષની નાની વયે ગાયુની સેવા કરવાનુ ચાલુ કર્યુ ને અને સવાસો વર્ષ સુધી જ દીધાયુ ભોગવ્યુને તેના મુળ માતો ગાય જ હતી. કિષ્ના ફોટા પાછળ જે ગાય જોવા મળે છે ને તે આપડી દેશી ગાય. આપણા સાદીત્વ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે દ્વારા જાણવા મળ્યુ કે ગાયની અંધમાં સૂર્ય કેતુ નામની નાળી હોય છે. તેની અંદર સૂર્યનુ ગૌ નામનુ કિરણ સમાવીષટ છે. તેના લીધે ગાયના દુધમાં સુર્વણ ક્ષાર છે. માટે ગાયનું દૂધ છે તે મહત્વ અંશે પીળાશ પડતુ હોય છે. ગાયનુ દૂધ બીજા દુધ કરતા અનેક ગણા વિટામીનો આપતુ દુધ છે.