Abtak Media Google News

આ દિવસોમાં જૈકલીન ફર્નાડિસની પાસે ઉત્સવ મનાવવાના ઘણા કારણો છે. તેમની હલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘રેસ 3’ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના પ્રમોશન બાદ ઘણા દિવસે જૈકલીનને આરામ કરવાની ફુરસત મળી છે, એ વાત પણ સાચી છે કે હાલમાં પણ ઘણા પ્રોગ્રામમાં જૈકલીન પોતાની ફિલ્મનુ પ્રમોશન કરતી જોવા મળી છે. દિલચસ્પ વાત એ છે કે જૈકલીન અને ગૌરી ખાન બંને સાથે રહીને ઘરને ડેકોરેટ કરી રહ્યા છે. અને આ આખા ઘરને ડેકોરેટ ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું  છે.

જૈકાલિનના ઘરની થોડી તસ્વીરો આવી છે જેમાં એના રીડિંગ એરિયા ખુબજ શાનદાર તારિકાથી સજાવવામાં  આવ્યો છે. તેના ઘરને શણગારવા માટે ગૌરી ખાને રોલ્ફ હોમ્સના પ્રોડક્ટસથી જૈકાલિનના ઘરને ટચ આપી છે. ગૌરી ખાને ઘરના  આ ફોટાને શેર કરતાં લખ્યું છે કે, ‘જૈકલીન તારા એપાર્ટમેંટમાં તારા સાથે કામ કરીને મને સારો અનુભવ મળ્યો છે’. તમને જણાવી દઈએ કે ગૌરી ખાન શારૂખ ખાનની ઘરવાળી છે અને તે પોતે એક ઇંટીરિયર ડિઝાઇનર છે.

જુઓ તસ્વીરો :

1 792 683 464 425 41

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.