Abtak Media Google News

તસવીરમાં દેખાય છે તેમ કચરો તો બળે જ છે. સાથોસાથ કચરા ટોપલી પણ બળી રહી છે !!! સામાન્ય રીતે કચરો બાળીને તેનો નાશ કરવામાં આવે અગર તમે ડમ્પિંગ યાર્ડ જુઓ તો સમાન સીસ્ટમ છે. પરંતુ અહીં તો જાણે વાત જ ‘ન્યારી’ છે. સામાન્ય સવલ થા કે ભઈ, કચરો બાળો છો કે કચરા ટોપલી ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.