Abtak Media Google News

 નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર વાયુસેનાના વિશેષમાં પહોંચ્યા હતા. ત્યાંથી ગાંધીનગર પહોંચીને ગ્લોબલ ટ્રેડ શૉને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ તેમણે પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તેમજ જે.એન સિંઘ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.