શાપર ખાતે આવેલા નેશનલ કોટન ગોડાઉનમાં સાડા ત્રણ માસ પહેલા સળગેલી કરોડો રૂપિયાની મગફળી મામલે તપાસ અર્થે ગાંધીનગર પોલીસ અને સીઆઈડી ક્રાઈમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ કૌભાંડના મુળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. તસવીરમાં શાપર ખાતેનું ગોડાઉનમાં પોલીસ સ્ટાફ નજરે પડે છે.