Abtak Media Google News

ગાંધીનગર ખાતે લોકસભા ચૂંટણી સમિતિની બેઠક’નું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં લોકસભા બેઠકોના નિરિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કાર્યકરોના સૂચનો તથા અભિપ્રાયો અંગેનો અહેવાલ રજુ કરી ઉમેદવારો માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી.

54278403 2370528873000019 7067107714765160448 Oમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

53743412 2370528766333363 4123256431946235904 O

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.