આજીમાં ફરી ગાંડી વેલનો ‘કબ્જો’

DCIM100MEDIADJI_0065.JPG

માર્કેટીંગ યાર્ડ પાસે આજી-૨માં ફરીથી ગાંડી વેલનો કબજો થતાં મુશ્કેલીઓ સર્જાય તેવી ભીતિ છે. થોડા મહિના પહેલા જ ગાંડી વેલના કારણે મચ્છરોના ઉપદ્રવને  લઈ વિવાદ થયો હતો. ગાંડી વેલને કાઢવા તંત્ર ધંધે લાગ્યું હતું. દરમિયાન આજી-૨માં ફરી ગાંડી વેલે કબજો કરી લીધો છે. આજીમાં લીલી ચાદર પથરાઈ હોય તેવો ઘાટ સર્જાય છે. ગાંડી વેલનો વ્યાપ વધુ હોવાથી ફરીથી મુશ્કેલી સર્જાય તેવી ભીતિ છે.

Loading...