Abtak Media Google News

રૂ. ૨૦,૯૬૦ ની રોકડ સાથે ચાર શખ્સો ઝડપાયા

ઉપલેટામાં ખાટકીવાડામાં મકાનમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂ. ૨૦,૯૬૦ ની રોકડ સાથે ઉપલેટા પોલીસે ઝડપી લીધા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટાના ખાટકીવાડામાં રહેતો મોહીન દિલાવર શેખ તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી રમતા મોહીન સહિત રજાક ઉર્ફે અકુડો કાસમભાઇ કટારીયા, ઇકબાલ ઉર્ફે મહમદ હુશેન બુખારી અને નવાજ દિલાવર શેખ નામના શખ્સોને રૂ. ૨૦,૯૬૦ ની રોકડ સાથે ઉપલેટા પી.આઇ. વી.એમ. લગારીયા, એ.એસ.આઇ. દેવાયતભાઇ કલોતરા, ગોવિંદભાઇ વાઘમસી હેડ કોન્સ્ટેબલ નિલેશભાઇ ચાવડા કોન્સ્ટેબલ ગગુભાઇ ગઢવી અને નીરવભાઇ ઉટડીયા સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.