Abtak Media Google News

મોરબીના પીપળી ગામે જાહેરમાં જુગાર રમતા ૬ પતાપ્રેમીઓને પોલીસે પકડી પાડ્યા હતા. તમામની અટકાયત કરી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી જાથ ધરી છે.

મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ અમરનાથ મહાદેવના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હરેશ ભુદરભાઈ કાલરીયા, ભરત ગાંડુભાઈ છનીયારા, અમરશી વીરજીભાઈ બારૈયા, દેવરાજ રામજીભાઈ વિલપરા, મનજી ભુરાભાઈ કાલરીયા, રમેશભાઈ પ્રભુભાઈ પાંચોટિયાને રોકડ રકમ રૂ.૨૮૨૧૦ સાથે ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.