Abtak Media Google News

મેષ:(અ,લ,ઇ)

વ્યવસાયમાં પરિવર્તન થાય નોકરીમાં સ્થીરતા રાખવી મોજ શોખમાં સમય ન બગાડવો શેર સટ્ટામાં લાભ મિલ્કતથી લાભ લેખીત કરારોમાં જાળવવું ધાર્મિક કાર્યોમાં રૂચી વધવાની લકઝરી ચીજ વસ્તુની ખરીદી પાછળ લગાવ વધે રહેણાંકના મકાનમાં લકઝરી ફેરફારો થાય આત્મવિશ્ર્વાસ જાળવી રાખવો આવકનું પ્રમાણ જળવાઈ રહે માતાનો સહકાર રહે. વિદેશ જવાની ઈચ્છા પ્રબળ થાય સંતાનોની પ્રગતિ માટે ઉતમ સમય રહે તમારો બીહેવર અલગ હોય શકે તમારી બેડ હેબીટ જાતે છોડવા તૈયાર થઈ જશો તમારા સિધ્ધાંતો આદર્શ હશે જ તેમાં કોઈ શંકા નથી.

વૃષભ:(બ,વ,ઉ)

002 1

નોકરીમાં બદલીના ચાન્સ વ્યવસાયમાં અનુકુળતા રહે નવી યોજનામાં સફળતા મિલકતના પ્રશ્ર્નો ટાળવા શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના સગાઈના કાર્યમાં સફળતા મેદ વૃધિધથી જાળવવું

મહત્વના નિર્ણયો બાબત કોઈ ઉતાવળ ન કરવી ભાગીદારોને સહકાર દેવો લગ્ન જીવનમાંકોઈ ગેર સમજો ન થાય તે બાબત ધ્યાન રાખવું ભાઈ બેનોનો સહકાર રહે તમારી દીર્ધદ્રષ્ટી ખૂબજ સારી છે. સંબંધોમાં તમારે સર્તકતા રાખવી ઉતાવળ્યા કોઈ ખોટો નિર્ણયો ન લેવાય જવાય તેનું ધ્યાન આપવું જરૂરી રહે આરોગ્ય બાબત સુધારો રહેવાનો.

મિથુન:(ક,છ,ઘ)

003 1

નોકરીમાં પ્રમોશનના ચાન્સ વ્યવસાયમાં કાર્યક્ષેત્રનો વિકાસ થાય શેર સટ્ટામાં લાભ મિલ્કતના પ્રશ્ર્નોમાં સાવધાની જરૂરી કોર્ટ કેસના પ્રશ્ર્નો ટાળવા મેરેજ લાઈફમાં જાળવવું યાત્રા પ્રવાસમાં અનુકુળતાનવી ભાગીદારી યોજના બાબત ભાગીદારો સાથે ચર્ચા વિચારણા થાય મિત્રો કે ભાઈ બહેનો સાથે મતભેદો ટાળવા મોસાળથી લાભ મળવાનો સ્વભાવમાં આક્રમકતા ટાળવી, નિર્ણયોમાં ઉતાવળ ન કરવી તમારી પ્રતિક્રિયા એકશન રિએકશન ને ખાસ ધ્યાનમાં લેજો તમો ઘણુ બધુ વિચારો ચો જાણો વિચારોનું વાવાઝોડુ આવ્યું હોય તેવું લાગે છે. ફ્રેન્હથી લાભ રહે.વ્યવસાયમાં સફળતા રહે નવી યોજનામાં લાભ નોકરીમાં નવી ઓફર આવે બદલીના ચાન્સ શેર સટામાં નિર્ણયો મહત્વના સાવધાની જરૂરી મિલ્કતના પ્રશ્ર્નોમાં રાહ જુવો વિદેશથી લાભ રહે.

કર્ક:(ડ,હ)

004 1

વ્યવસાયમાં સફળતા રહે નવી યોજનામાં લાભ નોકરીમાં નવી ઓફર આવે બદલીના ચાન્સ શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના સાવધાની જરૂરી મિલ્કતના પ્રશ્ર્નોમાં રાહ જુવો વિદેશથી લાભ રહે.

ઈમ્પોર્ટ એકસપોર્ટના ધંધામાં સફળતા પરિવારના સભ્યો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું જોખમી ધંધા કે ઉધારી ન કરવી જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્શન રહે વધુ પડતા ઈમોશનલ રહેશો જેને લઈને તમારી હેલ્થ પર અસર રહે જેથી આવા પ્રશ્ર્નો બાબત તકેદારી કેળવવી ફકત લાગણીઓ નહી બુધ્ધિનો એટલે કે દિમાગનો ઉપયોગ કરો.

સિંહ:(મ,ટ)

005

નોકરીમાં કાર્યભાર, બદલીના ચાન્સ, વ્યવસાયમાં સફળતા ગુસ્સો ટાળવો ભાગીદારોને સહકાર દેવો મિલ્કતથી લાભ, નકારાત્મક વિચારોથી દૂર રહેવું કર્જ ન કરવું.

વિદેશ વસવાટ કરવાની ઈચ્છા ફળવાની ઈલેકટ્રોનીક ચીજ વસ્તુથી લાભ સીઝનલ ધંધામાં આર્થિક લાભ મેળવશો. વિજાતીય મિત્રતા બાબત જાળવવું લગ્ન જીવનમાં સુમેળ રાખવો જરૂરી તમારી પસંદગી પર વિશેષ ધ્યાન આપવું પડે તમારે તમારા પ્રોજેકટ બાબત આગળ વધી શકશો તમારી ઉર્જાનો યોગ્ય ઉપયોગ તમોને અને પરિવારને લાભદાયક રહેશે.

કન્યા:(પ,ઠ,ણ)

006

વ્યવસાયમાં ઉધારી ન કરવી નોકરીમાં કાર્યભાર રહે શેર સટ્ટામાં જાળવવું મિલ્કતથી લાભ અંધશ્રધ્ધાથી દૂર રહેવું કાનુની પ્રશ્ર્નો ટાળવા ભાઈ બહેનો સાથે યાત્રાપ્રવાસનું આયોજન થાય યાત્રાથી લાભ

વ્યર્થ દોડધામ ન કરવી નકારાત્મક વિચારોથી દૂર રહેશે મિલકતની ખરીદીથી લાભ કર્જ કરવાથી દૂર રહેજો અંગત સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી રોમાન્સમાં સફળતા દાંમાપત્યજીવનમા પણ મધુરતા રહેવાની જાહેર જીવનમાં પ્રતિષ્ઠા વધે ફસાયેલા નાણાં મેળવવા વધુ મહેનત કરવી પડશે કયારેક કયારેક સારી વસ્તુ પણ છોડવી પડે.

તુલા:(ર,ત)

007

નોકરીમાં અનુકુળતા રહે નવી ઓફર આવે વ્યવસાયમાં નાણાકીય મુશ્કેલી રહે શેર સટ્ટામાં જાળવવું મિલ્કતના ખરીદી થાય પરિવારના સભ્યો સાથે ગેર સમજો ટાળવી યાત્રા પ્રવાસનો યોગ

ઉધારી ધંધાને લઈને કોઈ ટેન્શન રહે જેથી ઉધારીથી દૂર રહેજો વિજાતીય મિત્રતા ગાઢ બને લગ્ન ઈચ્છુકોને અનુકુળતા રહે કારણ વગરનાં વિચારો રહે. પ્રતિષ્ઠા જળવાઈ રહે. સંબંધો સાચવવાની લ્હાયમાં કોઈ મોટી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું પરદેશ વસ્તા સગા સ્નેહીથી સારો સહકાર રહે વડીલોને સમજવા જરૂરી રહે.

વૃશ્ચિક(ન,ય)

008

વ્યવસાયમાં પરિવર્તનની શકયતા નોકરીમાં પ્રમોશન સ્થાનફેર શેર સટ્ટામાં સફળતા મિલ્કતના પ્રશ્ર્નોથી દૂર રહેજો મોસાળથી લાભ વિદેશ જવાની ઈચ્છા ફળે આત્મવિશ્ર્વાસ જાળવવો.

કારણ વગરનાં વિચારોને ટાળવા વ્યર્થ દલીલબાજીથી દૂર રહેજો સંતાનોની સગાઈ લગ્નના કાર્યોમાં સફળતા જૂના સંબંધો તાજા થાય સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી જીવનમાં કયારે કયારેક એવો સમય આવે છે. જેને સાચવવો ખૂબજ મુશ્કેલ હોય છે. વધુ પડતી અકળામણ ન થાય તેનું ધ્યાન રાખવું ધાર્મિક કાર્યમાં સફળતા.

ધન:(ભ,ફ,ધ,ઢ)

009

નોકરીમાં કાર્યભારનો સામનો રહે. વ્યવસાયમાં પ્રતિકુળતા, મિલ્કતની ખરીદી થાય શેર સટ્ટામાં સફળતા, હરીફો ઉપર વર્ચસ્વ વધે ધાર્મિક કાર્યમાં સફળતા માતાનો સહકાર રહે. કર્જ ન કરવું.

મહત્વના નિર્ણયો લેવા પડે સ્થાનફેર સ્થળાંતરની શકયતાઓ ઉભી થાય મિત્રોનો સહકાર રહે કાર્ય શકિત વધવાની સાથે સાથે અંગત સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી વિદેશથી લાભ વધુ પડતો કાર્યબોજ હીતાવહ નથી દલીલબાજીમાં સમયનો વ્યથ ન થાય તેનું ધ્યાન રાખવું વાણી વર્તન ઉપર કાબુ રાખવો.

મકર:(ખ,જ,)

010

વ્યવસાયમાં પ્રતિકુળતા રહે નોકરીમાં પરિવર્તનની શકયતા સરકારી કાર્યોથી દૂર રહેવું શેર બજારમાં જાળવવું મિલ્કતના પ્રશ્રન્માં ઉતાવળા નિર્ણયો ન લેવા ભાઈ બહેનોને સાથ સહકાર દેવો.નવા સાહસમાં ખૂબજ સમજીને આગળ વધવું નજીકની વ્યકિતઓ સાથે કોઈ ગેર સમજો ન થાય તેનું ધ્યાન રાખવું માસા-માસીનો સહકાર રહે. ઉધારી ધંધાથી જાળવવું નહીતર નાણા ફસાઈ જાય તેવી શકયતાઓ વધુ છે. સિનેમા કે મનોરંજન સ્થળોની મુલાકાત થાય મનનો ઉત્સાહ જાળવવો જરૂરી રહે.

કુંભ:(ગ,શ,ષ)

011 1

નોકરીમાં કાર્યભાર રહે, અધિકારી વર્ગ સાથે સુમેળ રાખવો વ્યવસાયમાં પરિવર્તનની ઈચ્છા રહે. માનસીક તનાવ પણ રહે શેર સટ્ટામાં જાળવવું મિલ્કતની લે વેચમાં અનુકુળતા.કારણ વગરનાં વિચારો રહે. જેથી આ બાબતમાં તકેદારી રાખવી નબળા વિચારો ટાળવા અંધશ્રધ્ધામાં ન અટવાતા જીવન સાથીના સ્વાસ્થ્ય બાબત જાલવવું ભાગીદારોને સહકાર દેવો નિર્ણયો લીધા પછર ડગવાથી દૂર રહેજો કોઈ નવા આયોજન બાબત તમારા વિચારો ને તમારે વળગી રહેવાની જરૂર રહે.

મીન:(દ,ચ,ઝ,થ)

012

વ્યવસાયમાં પ્રતિકુળતા રહે નોકરીમાં ચીવટ રાખવી કર્મચારી વર્ગને સહકાર દેવો કાનુની પ્રશ્ર્નો ટાળવા શેર સટ્ટામાં લાભ મિલ્કતના પ્રશ્ર્નો ટાળવા સ્વાસ્થ્ય બાબત જાળવવું યાત્રા પ્રવાસ થાય.

સંયુકત પરિવારના વ્યવસાયમાં ફેરફારોની ઈચ્છા થાય વધુ પડતા સંવેદનશીલતાને લઈને મળતા લાભો ગુમાવો છો. તેથી આ બાબતમાં વહેવારૂ અભિગમ અપનાવવો જરૂરી રહે. અહી જીવનમાં કયારેક કયારેક નવા સંબંધોમાં ગુંગળાવા જેવું લાગે ત્યારે ચેતી જવું તમારા વિચારોને અનુકુળ વ્યકિતઓ સાથે મિત્રતા બાંધવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.