Abtak Media Google News

મેષ:(અ,લ,ઈ)1 83

નોકરીમાં દલીલબાજી ટાળવી, વ્યવસાયમાં નવુ રોકાણ ન કરવું મિલ્કતના પ્રબ્લોમમાં સફળતા સ્થળાંતરની ઈચ્છા ફળે શેર સટ્ટામાં લાભાલાભ બ્લડ પ્રેસરની તકલીફથી જાળવવું કાનુની પ્રશ્નોથી દૂર રહેજો યાત્રા પ્રવાસ થાય. માનસીક તનાવ રહેવાનો આત્મવિશ્વાસને કાબુમાં રાખજો પરિવારના સભ્યો સાથે ગેર સમજો ટાળવી ભાઈ બહેનોની સગાઈનું કાર્ય આગળ વધે પરિવારના વડીલ વર્ગનાં સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે અતડા રહેવાથી દૂર રહેજો આવકનું પ્રમાણ જળવાઈ રહે.

વૃષભ🙁,,ઉ)

10 1 1

વ્યવસાય સફળતા રહે. નોકરીમાં બદલી નવી ઓફર આવે મિલકતથી લાભ અચાનક નાણાંકીય લાભ શેર સટ્ટામાં લાભ કાનુની પ્રશ્નો ટાળજો સગાઈના કાર્યમાં સફળતા વિદેશ જવાની તક મળે. માતુશ્રીના સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી આત્મવિશ્વાસ જાળવવો સામાજીક કાર્યોમાં સફળતા, માન પ્રતિષ્ઠા મળે ઈલેકટ્રીક, કેમીકલ્સ જેવી લાઈનમાં વધુ સફળતા ધાર્મિક વિચારો અપનાવવા રોમાન્સમાં સફળતા લગ્ન જીવનમાં થયેલી ગેર સમજો દૂર થાય સંબંધોમાં વધુ સાવધાની રાખવી જરૂર પડે.

મિથુન🙁,,ઘ)

3 74 1

નોકરીમાં અચાનક લાભ વ્યવસાયમાં નવી તક, મિલકત બાબત ધીરજ રાખો શેર સટ્ટાથી લાભ કાનૂની પ્રશ્ર્નોમાં લાભ રહે માનસીક તનાવ કારણ વગરનો રહે યાત્રા પ્રવાસમાં સફળતા મોસાળથી લાભ રોમાન્સમાં સફળતા પ્રેકટીકલ બનો સલાહકારની મદદ લેશો. આધ્યાત્મિક વિચારો ને અપનાવવાની લાભ જુની ઉઘરાણી બાબતમાં સફળતા રહે પ્રયત્નો કરવાથી લાભ રહે નવી ભાગીદારી યોજના બાબત સારી ઓફર આવે કાયમી વિદેશ વસવાટ કરવાની ઈચ્છા ફળે કાર્યક્ષેત્ર વધે કાર્યક્ષમતાની કદર થાય.

કર્ક🙁,હ)

Rashi 04 Kark Krk

વ્યવસાયમાં અનુકુળતા રહે નોકરીમાં લાભ શેર સટ્ટામાં અનુકુળતા મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી નકારાત્મક વિચારોને ટાળજો સગાઈના કાર્યમાંસ ફળતા વિદેશથી સારો લાભ રહે. બાહ્ય દેખાવથી કોઈ પ્રત્યે આકર્ષિત થઈ શકશો. સંયુકત પરિવારના વ્યવસાયમાં કોઈ પરિવર્તનની ઈચ્છા ફળે રોકાયેલા નાણા છૂટા થાય વડીલ વર્ગ સાથે કોઈ મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું અપરણીતોને પસંદગીના લગ્નના યોગ પ્રબળ થાય વિજાતીય વ્યકિતનો સાથ સહકાર રહે લાગણીઓને કાબુમાં રાખવી સ્ત્રીપાત્ર બાબત જાળવવું.

સિંહ🙁,ટ)5 6

નોકરીમાં પ્રતિકુળતાઓ રહે. વ્યવસાયમાં ઈમ્પોર્ટ એકસપોર્ટના બીઝનેશથી લાભ કાર્યભાર રહે શેર સટ્ટામાં અનુકૂળતા રહે. લગ્નજીવનમાં મતભેદો ટાળવા લખાણનાં કાર્યોમાં ઉતાવળ ન કરવી વિદેશના પ્રવાસનો યોગ નાની નાની બાબતોને તમારે ધ્યાનમાં લેવા જરૂરી રહે. મહત્વના નિર્ણયો બાબત કોઈ ઉતાવળ ન કરવી. આત્મવિશ્વાસ જાળવવો, ઉઘારી ધંધાર્થી દૂર રહેજો નવા ભાગીદારી યોજના બાબત ઓફરો આવે સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે. સહકાર્યકરો સાથે કોઈ પ્રશ્નોને લઈને ગેરસમજોની શકયતા રહે.

કન્યા🙁,,ણ)

6.Kanya Rashi

વ્યવસાયમાં સફળતા રહે નોકરીમાં મનગમતી જગ્યા મળે શેર સટ્ટામાં લાભ મિલ્કતના પ્રશ્ર્નોમાં અવરોધો લગ્ન ઈચ્છુકોને સારી ઓફર આવે સરકારી કાર્યોમાં સફળતા લખાણના કાર્યોમાં લાભ આત્મવિશ્વાસ જાળવવા કોઈ પ્રાકૃતિક સ્થળની મુલાકાતની ઈચ્છા ફળી શકે છે. અચાનક ન ધારેલી સફળતા મળે પ્રિયપાસ સાથે કે પરિવારના સભ્યો સાથે પ્રવાસનું આયોજન થાય નવી ઓળખાણ લાભદાયક રહે ભૌતિક સુખનો લગાવ રહે લગ્નજીવનમાં મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું વિદેશથી લાભની શકયતા રહે.

તુલા(,,)

7 2

નોકરીમાં મનગમતી જગ્યા મળે પ્રતિષ્ઠા વધે વ્યવસાયમાં નવી યોજનામાં સફળતા લગ્ન ઈચ્છુકોને મનગમતુ પાત્ર મળે. મિલકતના પ્રશ્નોમાં ધીરજ રાખવી વિદેશ જવાની ઈચ્છા ફળે લખાણ દસ્તાવેજોના કાર્યમાં ઉતાવળ ન કરવી પરિવારમાં તમારે તમા‚ સ્થાન બનાવવું પડે. પરિવારના વડીલ વર્ગ સાથે મતભેદો ટાળવા મહત્વના કાર્યમાં કોઈ ઉતાવળ ન કરવી વાણી વર્તનમાં ઉગ્રતા રાખવીતમારો ચાર્મ જળવાઈ રહે શેર સટ્ટામાં તમારા જન્મના ગ્રહો પ્રમાણે લાભાલાભ રહેવાનો સંતાનોની સગાઈ લગ્નના કાર્યમાં સફળતા રહે.

વૃશ્ચિક(,ય)D 83353639 0 Medium

વ્યવસાયમાં ન ધારેલો લાભ કેમીકલ્સ લાઈનથી વિશેષ લાભ રહે નોકરીમાં પ્રમોશન બદલીની શકયતા મિલ્કતના પ્રશ્ને લાભ શેર સટ્ટામાં લાભ ધાર્મિક યાત્રા પ્રવાસની ઈચ્છા ફળે લગ્ન ઈચ્છુકોને સફળતા રહે તમારા નિર્ણયો બીજાને પણ અસરકરી શકે ખાસ કરીને પરિવારને નવી ઓળખાણથી લાભ નિર્ણય શકિત કેળવવી નબળા વિચારોને ટાળવા નવુ આયોજન લાભદાયક રહે છતા પણ બે વખત વિચારીને નિર્ણય લેવા સંતાનોની સગાઈ લગ્નના કાર્યો આગળ વધે. ભાઈ બહેનો કે મિત્રશે સાથે સુમેળ રાખવો વિદેશ જવાની ઈચ્છા ફળે.

ધન(,,,ઢ)Rashi 09 Dhanu 1

વ્યવસાયમાં અવરોધશે રહે માનસિક તનાવનો સામનો રહે. નોકરીમાં કાર્યભાર મિલકતના પ્રશ્નોમાં અવરોધો શેર સટ્ટાથી લાભ. સરકારી કાર્યોથી દૂર રહેવું લખાણનાં કાર્યોમાં સાવધાની જરૂરી યાત્રા પ્રવાસમાં જાળવવું જરૂરી સ્વશિસ્ત તમારા માટે ચેલેન્જ બની શકે. લગ્ન જીવનમા ગેરસમજોથી દૂર રહેવું જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત પણ જાળવવું પરિવારના સભ્યો સાથે કારણ વગરનાં મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું મિલકત ઉપર કોઈ કર્જ લીધુ હશે તો તેનું ટેન્શન રહેવાનું કામના સ્થળાતર કે વિદેશ વસવાટ કરવાની ઈચ્છા ફળે

મકર(,જ)10 2

નોકરીમાં કાર્યભાર રહે વ્યવસાયમાં ભાગીદારો સાથે સુમેળ રાખવો મિલકતથીલાભ શેર સટ્ટાથી દૂર રહેજો આત્મ વિશ્વાસ વધારવો સ્વાસ્થ્યના પ્રશ્નો રહે લખાણનાં કાર્યોમાં ઉતાવળ ન કરવી કર્જ ન કરવું ક્ધફર્ટઝોનમાથી બહાર નીકળવું પડશે પ્રોપર્ટીથી લાભ દોડધામથી દૂર રહેવું તમારા કાર્યોમાંજ ધ્યાન દેવું કર્મચારી વર્ગ સાથે વ્યર્થ દલીલબાજી ટાળવી જીવન સાથીના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્શન રહે સંતાનોના પ્રશ્નોને લઈને પ્રવાસ થાય મિત્ર વર્તુળનો સાથે સહકાર રહે. તમારા કુનેહનો સંસ્થાને લાભ મળે.

કુંભ(,,ષ)

કુંભ 1

વ્યવસાયમાં અનુકુળતા રહે નોકરીમાં બદલીના ચાન્સ શેર સટ્ટાથી લાભ લગ્ન ઈચ્છુકોને સફળતા, જમીન મકાનથી લાભ પરિવારના સભ્યોને સહકાર દેવો આત્મવિશ્વાસ વધવાનો યાત્રા પ્રવાસમાં સફળતા મળવાની દરિયાઈ જગ્યાએ વધુ અનુકુળતા રહેવાની યુવાવર્ગને પસંદગીના કામ ધંધાની શકયતા રોમાન્સમાં સફળતા કલર, કેમીકલ્સ કે ઈલેકટ્રોનીક ક્ષેત્રે કોઈ લાભ મળવાનો મહત્વના નિર્ણયો બાબત પરિવારના સભ્યોનો વિશ્વાસ જીતવો લાભમાં રહેશે જીવન સાથીને સહકાર દેવો-જીવનસાથીનું સ્વાસ્થ્ય જાળવવું

મીન(,,,થ)Images 12

નોકરીમાં ટેન્શન રહે આત્મવિશ્વાસ વધારવો વ્યવસાયમાં પ્રતિકુળતા રહે શેર સટ્ટાથી દૂર રહેવું કાર્યભાર હીતાવહ નથી. મિલકતથી લાભ લગ્ન સગાઈમાં અવરોધો રહે. વિદેશથી સારા સમાચાર આવે. કર્જ ન કરવું એલર્જી વાઈરલ બિમારીથી જાળવવું નાણાંકીય લેતી દેતી બાબત નબળો સમય હોય સાવધાની રાખવી મિત્રોથી લાભ, લગ્ન જીવનમાં મતભેદો ટાળવા જીવન સાથીના સ્વાસ્થ્ય બાબત ટેન્શન રહે હરીફો ઉપર વર્ચસ્વ પણ વધે.રહેણાંકના મકાનમાં લકઝરી ફેરફારો થાય મોસાળથી લાભ રહે સંસ્થાના કાર્યને લઈને પ્રવાસ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.