Abtak Media Google News

૩૦૦ બાળકોએ ફૂડ સ્ટોલ, ગેમઝોન, રાઈડસ, મ્યુઝીક, અને ડાન્સ માણ્યો

લોધાવડ પોલીસ ચોકી સામે આવેલ જૈન બાલાશ્રમમાં સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર દ્વારા એક દિવસીય ફનફેરનું આયોજન કરાયું હતુ આ ફનફેરમાં દિવ્યાંગ બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.Vlcsnap 2018 02 26 09H00M22S64

દર વર્ષે આ ફનફેર યોજાય છે. એની પાછળનું કારણ એક જ છે કે દિવ્યાંગ બાળકો નોર્મલ બાળકો સાથે ભળી શકે. બાળકોનાં મનોરંજન માટે ફૂડસ્ટોલ, ગેઈમ ઝોન, રાઈડઝ, મ્યુઝીક તેમજ ડાન્સનું આયોજન કરાયું ફનફેરમા તમામ હતુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ મેળવ્યો હતો.

Vlcsnap 2018 02 26 08H58M49S147

આ ફનફેરની મૂલાકાત લેવી માટે ૨૫૦ થી ૩૦૦ બાળકો આવેલ હતા. રેગ્યુલર જે સંસ્થા ચાલે છે. એમાં ૩૦૦ બાળકો આવે છે. બાળકોની ખૂશી માટે જ આ ફનફેરનું આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.