Abtak Media Google News

હાલ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વાઇરસથી બચવા ઉનામાં ફળ,શાકભાજીના ફેરિયા,પાથરણાવાળાનો મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું રહ્યું છે.

002 3

ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં COVID-19 ના સંક્રમણ ને રોકવા તમામ લારી,શાકભાજી, પાથરણાના વેપાર કરતા તમામને મેડિકલ ચેકઅપ કરાવી તમામને હેલ્થ કાર્ડ સાથે ઓળખકાર્ડ કાઢી આપવામાં આવ્યા જેથી તે ફેરિયાઓ જ માર્કેટમાં શાકભાજી ફ્રૂટ વેચાણ કરી શકશે.

003 3

આ કામ માટે અર્બન હેલ્થ સેન્ટર ઉના દ્વારા તમામનો મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જો કોઇ ગંભીર લક્ષણો જણાય તો તેને અલગ રાખી સારવાર આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર યોગેશ જાદવ દ્વારા જણાવામાં આવ્યું છે આ કામગીરીથી મદહંસે કોરોના ફેલાતા અટકાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.