Abtak Media Google News

ઓગસ્ટ મહિનાનો પહેલા રવિવારની વિશ્વભરમાં ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. 68A98494 De77 4Bc2 Bff0 E1Ad69A81B88આ માટે શહેરની બજારોમાં અવનવી ડિઝાઇનના બેલ્ટ, કાર્ડસ તેમજ ગીફટની ધમધમાટ જોવા મળી રહી છે.

432A1Df9 E261 43C1 B09A 6C27D3C60Ae2

ત્યારે રાજકોટના ડો. યાજ્ઞીક રોડ પર આવેલ જોહર કાર્ડસમાં અવનવી ડિઝાઇનના સેન્સર બેલ્ટ, કપલ બેલ્ટ, વોટર પ્રુફ બેલ્ટ તેમજ સિમ્બોલીક બેસ્ટ, હેગીંગ કાર્ડસ અને હેગીંગ ગીફટ, ટેડી બીયર ચીફ લેટસ તેમજ લેર્ટસ્ટ ટ્રેન્ડની ગીફટ શો આકષણનું કેન્દ્ર બની છે.97F8Dad2 1652 4C3D 9298 E2E06671Ce54

તેમ જોહર કાર્ડના યુસુફભાઇ અને હુસૈનભાઇએ યાદીમાં જણાવેલ છે.

 C5D60844 7590 4A21 B17C 36Fb53B11F71

 E27979A0 C95A 4F40 9142 A79803E8Cb22

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.