ફોક્સવેગનને કારમાં ચિટિંગને લઈ 500 કરોડનો દંડ

241

જર્મન કાર નિર્માતા કંપની ફોક્સવેગનને મોટો ઝટકો મળ્યો છે , ગુરુવારના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફોક્સવેગનને 500 કરોડનો દંડ કર્મા ચિટિંગ કરવા બદલ ફટકાર્યો છે , આ ચૂકવણીની રકમ કંપનીએ 2 મહિનાની અંદરજ જમા કરાવવાના રેહશે . નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફોક્સવેગન ઉપર આરોપ હતો કે તેમણે ગેર કાયદેસર રીતે કર્મા ચિટિંગ ડીવાઇઝ ચિપ ફિટ કરે હતી , આ ચીપની મદદથી કાનૂની રૂપે પૃદૂષણ તપસ દરમ્યાન આંકડાઓની હેરફેર કરી શકાય છે , તેથી તેમણે પોતાની ડીઝલ એન્જિનમાં  કાર્બન ઉત્પન્ન કરનારી ગાડીઓને કાનૂની પ્રક્રિયાઓથી બચી શકાય .

જણાવી દઈએ કે આ પૂર્વ પણ એન. જી. ટી. એ ફોક્સવેગનને 100 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાના નિર્દેશો જાહેર કર્યા હતા , આ નિર્ણય ફોક્સવેગનની ગાદીઓથી થતાં પ્રદૂષણને અટકાવવા માટે લેવાયો હતો , પરંતુ એ સમય બાદ પણ કોઈ કાયદેસર પગલાં લીધા ન હતા . 2015 માં પ્રથમ વખત કંપનીએ સ્વીકાર્યું હતું કે 2008 થી 2015 વચ્ચે 1. 11 કરોડ ગાડીઓમા  દિફિઝ ડિવાઇઝ લગાવી દુનિયા ભરમાં પોતાની ગાડીઓનું વેચાણ કર્યું હતું .

આ ડિવાઈઝની મદદથી લેબ ટેસ્ટ દરમિયાન કર્મથી ઉત્પન્ન થતો કાર્બન અને તેનેથી થતું પ્રદૂષણ ન પકડાય તેના માટે કંપની આ ચિટિંગ છીપની મદદથી ગોટાળા કરી શકે છે , જોકે પ્રદુશણનો સોદો કરનાર કંપનીની આ પોલ ખૂલી પડી જતાં તેની જાણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને થઈ અને તેથી કંપનીને 500 કરોડન દંડની જોગવાઈ કરવાંમાં આવી હતી .

Loading...