Abtak Media Google News

બી-ડિવીઝન પી.આઇ એસ બી વસાવા એ પોલીસ સ્ટાફ  પો.હેડ.કોન્સ નરેન્દ્રભાઇ આર ધરડા તથા શિવરાજસિહ પી રાણા નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે રામનગરી જુની રેલ્વે કોલોની પાછળ બાવળોની ઝાડીમાં ખુલ્લામાં અમુક ઇસમો ગંજી પાના વડે જુગાર રમતા હોવાની બાતમી મુજબ રેઇડ કરતા  . આરોપી મહમદસાજીદ જાકીરહુસેન મનસુરી ઉ.વ -૨૭ રહે- અંજલીનગર સુરલભીટ રોડ ભુજ, મુકેશ દાજી બારવાસીયા ( વાલ્મીકી ) ઉ.વ -૩૯ રહે- સંજયનગરી જી.આઇ.ડી.સી. રોડ ભુજ , રાહુલ પ્રભુભાઇ ચંનાલ ઉ.વ .૧૯ રહે . જુની રેલ્વે કોલોની રામનગરી ભુજ, હીરાલાલ બંસીલાલ લોટ ઉ.વ -૪૬ રહે- લોટસ કોલોની વાલ્મીકી નગર ભુજ ન કબજામાંથી રોકડ રૂા .૧૩,૨૪૦  મોબાઇલ ફોન નંગ- ૦૩ કિ.રૂ. ૬,૦૦૦  એમ કુલ્લે કી.રૂા . ૧૯,૨૪૦ / – નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.