Abtak Media Google News

આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલનો ચાર્જ સોપાયો, હવે ગુજરાતના રાજકારણમાંથી રામ રામ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને  ભાજપાના મહિલા પાવર શ્રીમતી આનંદીબેન મફતલાલ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. હવે બેન ગુજરાતના રાજકારણને રામ રામ કરી દેશે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી મોદીની નજીકના બીજા દિગ્ગજ નેતાને રાજ્યપાલ બનાવાયા છે. આ પહેલા વજુભાઇ વાળાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી સીધા કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.