Abtak Media Google News

વોર્ડ નં.૧૧માં આવેલ ન્યુ ગાંધી સોસાયટીના આંતરીક રસ્તાની સાઈડમાં પેવીંગ બ્લોક ફીટ કરવાનું પાલિકા દ્વારા ૫.૫૦ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. આ કામનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિધાનસભા ૭૧ ભાજપના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૧ ભાજપના પ્રભારી અશ્વીનભાઈ પાંભર, વોર્ડ પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાર, મહામંત્રીઓ સંજયભાઈ દવે, આયદાનભાઈ ખાદા તથા સોસાયટીના પ્રમુખ અશોકભાઈ રંગાણી, મંત્રી સંજયભાઈ પાંભર તથા સોસાયટીના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.