પૂર્વ કપ્તાન અને પ્રધાન અર્જૂન રણતુંગાની ધરપકડ

44

શ્રીલંકામાં ચાલી રહેલ રાજકીય તંગદિલી ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ છે ત્યારે સોમવારે શ્રીલંકન પોલીસે દેશના પૂર્વ ક્રિકેટ કપ્તાન અને પેટ્રોલિયમ પ્રધાન અર્જુન રણતુંગાની ધરપકડ કરી છે.

રણતુંગાના બોડીગાર્ડે મહિન્દ્રા રાજપક્ષેના સમર્થકો ઉપર ગોળીબાર કરતા એકનું મોત થયું હતું. રણતુંગા પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના વફાદાર માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ મેંથ્રીપાલા સીરીસેનાએ શનિવારે જાહેર કર્યું હતું કે, નવા વડાપ્રધાનની ભરતી માટેની અરજી રદ કરવામાં આવી છે.

Loading...