કોરોના પછી ભારતનું અર્થતંત્રનું અનુમાન

ભારતમાં કોરોના 30જાનુયારી 2020માં પહલો કેસ આવ્યો હતો આજે કેસ બેકાબૂ  બની ગયા છે. આ કારણે ભારતના અર્થતંત્ર ઉપર ખૂબ અસર થઈ છે.જેના લીધે આજે ઉદ્યોગો, હોટેલ અને રેસ્ટોરંટ, શિક્ષણ, કૃષિ જેવા અનેક પર અસર આવી છે. પરંતુ આજ અસર કાયમી નથી ક્યાક ને ક્યાક આશા ધરાવે છે દેશનું અર્થતંત્રનું અનુમાન કરીયતો ઘણી આશાનું પ્રતિક દેખાય છે. ચાલો જાણીય કોરોના પછી શું થશે અર્થતંત્ર

કૃષિ

ભારત એક એવો દેશ છે જે ખેતી પ્રદાનથી જાણીતો છે,જ્યાં બાજરી, માંડવી, ઘઉં,ચોખ, કપાસ જેવા અનેક પાક દેશમાં થાય છે, લોકડાઉનના કારણે ખેડૂતોને માઠી દસા હતી પરંતુ આજે અનલોક્કના લીધે સુધારો આવી રહ્યો છે, પાકનો નિકાસ થય સક્સે કારણકે આજે બધા દેશ ચીન સાથે સબંધનમાં ઉતાર ચડાવ આવી રહ્યો છે અને લીધે બીજા દેશ ભારત પાસેથી માંડવી, ચોખા જેવા પાકનો નિકાસ શક્ય છે.

સરકાર દ્વારા નિકાસ કરવામાં આવસે બીજા દેશમાં આને લીધે ખેડૂતોને ની આશા અમર થશે, ખેડૂતો સાથે દેશના અર્થતંત્રમાં સુધારો આને ફાયદો થશે. જે ક્ષરમિકો પોતાના વતન ચાલીયા ગયા છે તે અવશે કારણકે લોકડાઉનએ બધા ને માર આપ્યો છે, માર ને સુધારવા આને કમાવા માટે ક્ષરમિકો પોતના કામ માટે ખેતી માટે અવશે. જેનાથી ખેડૂતો ને મદદ મલસે આને ફાયદો થશે.

પરિવહનની અસર

આજે કોરોના ને લીધે પરિવહન પર મંદી આવી ગય છે પરંતુ આ મંદી લાંબો સમય માટે નથી.જ્યારે કોરોના કેસ ઘટવા લાગસે ત્યારે સરકાર પરિવહન મંજૂરી આપસે કારણકે આખું અર્થતંત્ર પરિવહન પર ટકે છે. બસ, રેલ્વે ભરતાના લોકોનીની જીવન રેખા છે, જ્યારે બસ, રેલ્વે શરૂ થશે ત્યારે તેનો ભાવ વધશે જેથી અર્થતંત્રમાં સુધારો આવસે, કારણકે  સ્થળાંતર લોકો પોતના વતનથી પાછા કામવા માટે શહેર તરફ આવશે.

આયાત ને નિકાસ

કોરોના આને ચાઇના સાથે યુદ્ધના લીધે આજે ભારત આત્મનિર્ભર બની રહ્યો છે, આયાત માટે હવે દેશ બીજા દેશો પર ઓછો આધાર રાખસે જેના લીધે અર્થતંત્ર પર સારો બદલાવ આવી શકે છે. નિકાસની વાત કરીય તો પરિવહન શરૂ થવાથી નિકાસમાં સુધારો આવી શકે છે. જેના લીધે જીએસટીમાં સુધારો આવસે અને સાથે દેશ માટે જ પરંતુ વ્યક્તિગત ફાયદો આવી શકે છે.

ઉધિયોગો

આત્મનિર્ભર પર ચાલી  રહ્યો દેશ ઉધિયોગો માટે આશાવાદી કિરણ થઈ શકે છે કારણકે દેશ હવે આયાત પર ઓછો આધાર રાખશે અને સ્વદેશી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેના લીધે નાના મોટા વેપારી અને નાના મોટા ઉધિયોગો માટે ફાયદો થશે જે અર્થતંત્ર પર સારી અસર આવી શકે છે.

ખાસ કરી ને આઇટી ઉધિયોગ માટે સારી તક આવસે  પેહલા ઇલેક્ટ્રોનિક્સના અસસેમ્બલસ ચાઇના પાસે થી આયાત કરાવતા જ્યારે આજે ભારત મેડ ઇન ઈન્ડિયા તરફ આગળ આવી રહ્યું છે અને આત્મનિરભરથી અસસેમબલ બનાવી રહ્યું છે, જે ભારત માટે ગૌરવની વાત છે.

વોકલ ફોર લોકલ સાથે નવું અર્થતંત્ર આવસે પ્રધાન મંત્રી દ્વારા ‘વોકલ ફોર લોકલ’ સૂચવે છે દેશ હવેથી પોતાના જ દેશની વસ્તુ  કરીદવા માટે આગળ આવસે જે ઉધિયોગો માટે સારું પરિણામ આવી શકે છે.

શિક્ષણ વિભાગ.

આ વિભાગમાં મંદી આવી છે, બાળકો શાળા અને કોલેજ જય શકતા નથી પરંતુ જ્યારે શરૂ થસે ત્યારે એક નવી તક સાથે આગળ આવસે કારણકે સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિ નવી આવાથી શિક્ષક અને વિધાર્થીઓ માટે આશાની કિરણ ચમક્સે તો સાથે શાળા અને કોલેજ માટે ફાયદો થશે જે વિધાર્થીઓ ફીસ બાહરી નથી શક્ય તે સ્કૂલ અને કોલેજ શરૂ થવાથી ફીસ ભરસે જેથી શિક્ષણ વિભાગ ને ફાયદો થશે.

રોજગારી અને બેરજોગરી.

કોરોનાની મહામારીથી ત્રણ કરોડો બેરોજગાર થયા છે માનશિક આઘાત લાગ્યો છે પરંતુ એ લોકો માટે નવી તક આવશે જયરે બધુ જ શરૂ થસે ત્યારે રોજાગરી આવસે અનુભવી અને ફ્રેશર ને તક મલસે. નોકરીમાં વધારો આવસે સાથે વેપારમાં વધારો આવસે.

નોકરીમાંમાં ફ્રેશર માટે વધારો આવસે જ્યારે અનુભવી લોકો આજે વેપાર તરફ આગળ આવી રહ્યા છે ઘણા અનુભવી આજે નવેશરથી વેપાર કરી રહ્યા છે જે લોકો ને નૌકરી માથી કાઢી મૂકવામાં આવ્યા આ લોકોના લીધે ફ્રેશરને તક નૌકરી તક મલસે એનું  સીધું જોડાણ આત્મનિર્ભર બનેલું ભારત.

હોટલ અને રેસ્ટોરન્ટ.

આ મહામારીની સૌથી વધરે મંદી હોટલ અને રેસ્ટોરન્ટ અશર આવી છે, પરંતુ હકારત્મકથી  એવું પણ લાગે છે મંદીની ભરપાય શક્ય છે કારણકે આજે ઘણા લોકો માંગલિક પ્રશંગો પોતના પરિવાર સાથે પતાવી લેહ છે. પણ જ્યારે આ મહામારીમાં ઘટારો આવસે ત્યારે ધમધોકાલથી હોટલ અને રેસ્ટોરન્ટનો ઉપિયોગ થસે.

આજે જે કોઈ સારા પ્રસંગ 50 માણસોથી પૂરું કરવામાં આવે છે પણ જ્યારે બધુ જ ખૂલી જશે ત્યારે નાની મોટી પાર્ટીમાં જે બોલાવી નથી શક્યા ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટ  માટે એક આશા વધસે અને ગ્રાહકોની લાઇન થસે.

ડિજિટલ માર્કેટિંગ.

આ સમય સૌથી મોટો ફાયદો થયો હોય તો ડિજિટલ માર્કેટિંગ છે અને આગળ પણ શારુંજ ભવિષ્ય છે, આજે દેશના લોકો ડિજિટલ દ્વારા પોતાનો વેપાર આગળ લાવે છે આ માર્કેટિંગને પ્રેના અને આગળ લાવા માટે રિલાએન્સનો સૌથી મોટો ફાળો છે. જેને કિરણાંના વેપારી ને સોનેરી તક આપી છે.આવી રીતે ડિજિટલ માર્કેટિંગ થી દેશ ના અર્થતંત્રને સારી અશર આવી શકે છે.

આ રીતે દેશના બધાજ વિચારવા લાગે અને પોતાની મેહનત પર ભરસો રાખે તો પોતના માટે જ નહીં પરંતુ દેશ માટે પણ એક નવું નિર્માણ થસે કારણકે આ મહામારીએ બધાને આત્મનિર્ભર બનાવી ધીધા છે અને સ્કિલ ઈન્ડિયા સાથે મેડ ઇન ઈન્ડિયા તરફ પ્રેરિત થઈ રહ્યું છે જેની શિદ્ધિ અશર અર્થતંત્રના ફ્યદા પર આવસે.

Loading...