Abtak Media Google News

મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં સતત 11મા વર્ષે સૌથી અમીર ભારતીય જાહેર કરવામાં આવ્યા છે. તેમની સંપત્તિ 3.45 લાખ કરોડ (47.3 અરબ ડોલર) છે. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 1.53 લાખ કરોડ (21 અરબ ડોલર)ની સંપત્તિ સાથે બીજા નંબરે છે. ટકાવારીના આધારે કિરણ મજૂમદાર શોની સંપત્તિમાં સૌથી વધુ 66.7% વધારો થયો છે.

 

નામ

સંપત્તિ

કંપનીનું નામ

મુકેશ અંબાણી

3.45 લાખ કરોડરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

અઝીમ પ્રેમજી

1.53 લાખ કરોડ

વિપ્રો

લક્ષ્મીનિવાસ મિત્તલ

1.33 લાખ કરોડ

આર્સેલર મિત્તલ

હિંદુજા બ્રધર્સ

1.31 લાખ કરોડ

હિંદુજા ગ્રૂપ

શપૂરજી પલોંજી મિસ્ત્રી

1.14 લાખ કરોડ

ટાટા ગ્રૂપ

શિવ નડાર

01.06 લાખ કરોડ

HCL

ગોદરેજ ફેમિલી

01.02 લાખ કરોડ

ગોદરેજ ગ્રૂપ

દિલીવ સંઘવી

91,980 કરોડ

સન ફાર્મા

કુમાર મંગલમ બિરલા

91,250 કરોડ

આદિત્ય બિરલા ગ્રૂપ

ગૌતમ અદાણી

86,870 કરોડ

અદાણી ગ્રૂપ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.