Abtak Media Google News

માણસોના ગીરફ્તાર થતાની ખબરોને તો તમે સાંભળી જ હશે. પરંતુ શું તમે ક્યારેય કોઇ ઝાડનો જ ઝાડની વાત કરીશું. જે એક-બે દિવસથી નહિં પરંતુ  ૧૧૮ વર્ષોથી ઝંઝીરથી બાંધી રાખવામાં આવ્યું છે. આ ઝાડ પાકિસ્તાનમાં સ્થિત છે.

પાકિસ્તાનમાં આવેલા ખબરમાં એક જુનું ઝાડ છે. જે લગભગ ૧૧૮ વર્ષોથી ઝંઝીરોમાં કેદ છે. આ ઝાડને ઝંઝીરમાં બાંધી રાખવા પાછળ એક કારણ છે.

પાકિસ્તાન ન્યુઝ પેપર ડોન પ્રમાણે બ્રીટીનના એક ઓફિસર જેમ્સ સ્કવેડ એક દિવસ આ જગ્યાએ ફરવા નીકળ્યા તેમણે ઘણો. આલ્કોહોલથી રાખ્યું હતું. આ ઝાડ તેમની નજીક આવી રહ્યું છે. અને જેમ્સ આ ઝાડથી ડરવા લાગ્યા. તે જ સમયે જેમ્સે પોતાના સૈનિકોને બોલાવી આ ઝાડને ગીરફ્તાર કરવાનો આદેશ આવ્યો.

Tree3જેમ્સના આદેનને માનીને સૈનિકોએ આ ઝાડને ગીરફ્તાર કરીને ઝંઝીરમાં બાંધી દીધું. તે સમયથી લઇને આજ સુધી આ ઝાડ ઝંઝીરથી બાંધેલું છે. આ સાથે જ આ ઝાડ પર એક બોર્ડ રાખવામાં આવ્યું છે. જેમાં લખેલું છે કે ‘આઇ એમ અંડર અરેસ્ટ’

ત્યાના લોકોનું માનવું છે કે આ ઝાડ પરથી ઝંઝીર એટલા માટે હટાવામાં નથી આવી કે લોકો અંગ્રેજોની ક્રુર શાસનને દર્શાવી શકે. અત્યારે આ ઝાડ નીવાસીયો માટે એક ટુરિસ્ટ પોન્ઇટ બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.