Abtak Media Google News

કેરીમાં રહેલા ન્યૂટ્રિએટ્સ આમ તો દરેક લોકો માટે ફાયદાકારક છે. પરંતુ પુરુષોના સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક માનવામાં આવે છે. કેરી એક એવું ફળ છે જે પુરુષોમાં તી ઘણી હેલ્ સમસ્યાી બચાવવામાં મદદ કરે છે.

  1. કેરીમાં વિટામીન Eહોય છે. એનાી ટેસ્ટેસ્ટોરોન હોર્મોનનું લેવલ વધે છે અને ઇન્ફર્ટિલિટીી બચી શકાય છે.
  2. કેરીમાં પ્રોટીન હોય છે. એનાી મસલ્સ અને એબ્સ સ્ટ્રોન્ગ ાય છે.
  3. એમાં ફાયબર્સનું પ્રમાણ વધારે હોય છે એટવે પાચનક્રિયામાં સુધારો કરે છે જેી પેટ ફૂલવા જેવી સમસ્યાી બચી શકાય છે.
  4.  કેરીમાં પેક્ટિન હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને હાર્ટ બિમારીઓી બચાવે છે.
  5. કેરીમાં પોટેશિયમ હોય છે. એનાી બ્લડ સર્ક્યુલેશન બરોબર ાય છે અને ઇઙ કંટ્રોલ રહે છે.
  6. એમાં એન્ટીઓક્સીડેન્ટ રહે છે. એનાી સ્કીન સમસ્યા જેમ કે પિંપલ્સ દૂર ાય છે અને સ્માર્ટનેસ વધે છે.
  7. કેરી ખાવાી બોડીનો મેટોબોલિક રેટ વધે છે. એને મર્યાદિત ખાવાી મેદસ્વિતા ઓછી ાય છે.
  8. કેરીમાં ગ્લૂટામાઇન એસિડ હોય છે. એને ખાવાી મેમરી પાવરફુલ બને છે અને અલ્ઝાઇમર જેવી બીમારીી બચી શકાય છે.
  9. કેરીમાં કોપર અને આયરન હોય છે. લોહીની ખામીી બચાવે છે.
  10. કેરીમાં કેરોટેનોઇડ્સ મિનરલ્સ હોય છે. એનાી એનર્જી મળે છે અને સ્ટેમિના વધે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.