Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતમાં નાગરિક અધિકાર નું જતન કરનાર સંવિધાન ના મૂળભૂત આમુખ મા લોકતંત્ર પારદર્શકતા અને તે સંપૂર્ણ પડે લોકોના અધિકાર નું જતન કરતી હોવી જોઇએ તેવી હિમાયત કરવામાં આવી છે ત્યારે લોકતંત્રની પારદર્શકતા જાળવી રાખવા માટે પાયાના પરીબળ ગણાતા પ્રેસ પોલીસ અને પોલિટિશિયન્સ નિષ્ઠા સંકલન અને લોકો પ્રત્યેની જવાબદારી જેટલી સુંદર હોય કેટલું લોકતંત્ર મજબૂત બને હકીકત વારંવાર સમજાય છે અત્યારના યુગમાં લોકતંત્રની કેટલાક પરિમાણમાં વ્યાખ્યા બદલાઈ ગઈ છે લોકતંત્ર ખરેખર ખરેખર લોકોની સારી ભાવના સંકલન અને શુદ્ધિકરણ કરીને રાષ્ટ્રના નિર્માણ માટેની પાયાની વ્યાખ્યાઓ ઉપર કામ કરે છે પરંતુ અત્યારે કેટલાક અંશે ટોળાશાહી અને એકતા ની વ્યાખ્યા ની જગ્યાએ જૂથવાદે જગ્યા લઈ લીધી છે પ્રેસ પોલીસ અને પોલિટીકસ નો ઉપયોગ લોકતંત્રની શુદ્ધતા ની જાળવણી ના બદલે ક્યાંક ક્યાંક તેને નબળી પાડવા માટે અથવા તો જૂથવાદ ને પોષવા અને સંવૈધાનિક રીતે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે પ્રેસ પોલીસ અને રાજકારણને લોકતંત્રના કેટલાક સ્થાપિત હિતો હાથા તરીકે ઉપયોગ કરવાની પેરવી કરે ત્યારે માત્ર સમાજ નહીં દેશ નું પણ અહીં ત  નિશ્ચિતપણે થાય છે અને આવા દુરુપયોગ ના કાવતરા સામે ક્યાંકને ક્યાંક આપણું સંવિધાન લોકતંત્રની સુંદર વ્યવસ્થા અને નિષ્પક્ષ ભાવના નો પરાજય થતો હોય છે લોકતંત્રના ચાર આધારસ્તંભો પૈકી પ્રેસ પોલીસ અને પોલિટિક સ્વાયત પરંતુ એકબીજાના પૂરક ગણવામાં આવે છે આ ત્રણ વિકલ્પો લોકતંત્ર અને મજબૂત કરવા માટે બંધાયેલા છે અને એકબીજાના આધાર બનીને કાર્યરત રહે છે ત્રણે સંકલન જરૂરી છે પરંતુ ક્યારેક-ક્યારેક કેટલાક પરિબળો આ ત્રણેય મૂળભૂત સ્તંભો ને એકબીજાના મેલા પીપળા નું સર્જન કરીને લોકતાંત્રિક વ્યવસ્થાનું ગળું દબાવી દે છે પ્રેસ સાચી વસ્તુ ને ઉજાગર કરવાની ફરજ બજાવનારો હોય છે પોલીસ સંવિધાનની જાળવણી ની ફરજ બજાવે છે અને પોલિટિક્સ લોકતંત્ર અને વધુ સુંદર બનાવી લોકહીત મા તેના વિકાસની જવાબદારી લઈને પોતાની ફરજ બજાવે છે ત્યારે કેટલાક તત્વો આ ત્રણેયને પોતાના હિતનો હાથો બનાવીને દુરુપયોગ કરે છે ક્યાંક નિષ્ઠાવાન પોલીસ અધિકારીને પ્રેસનો દાબ આપીને ગેરકાનૂની પ્રવૃત્તિ સામે વિવશ કરી દે છે પ્યાર પ્રેસ પોતાની સ્વાયત્તતાનો અંકિત ગુરુ ઉપયોગ કરીને પોલીસ અને પોલીસને આંખો ની શરમ માં પ્રભાવિત કરીને દેશ અને સમાજ ના અહીં તની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જાય છે તો ક્યાંક પોલિટિકલ ક્ષેત્રના લોકો પોતાની રાજકીય વગ નો દુરુપયોગ કરીને પ્રેસ અને પોલીસને પોતાની સ્વ હિત ની પેરવીમાં અનાયાસે સામેલ કરી લે છે લોકતંત્રની સ્વાયયતા ની જાળવણી માટે પ્રેસ પોલીસ અને પોલીટીચર્સ ની સ્વાયત્તતા સ્વતંત્રતા અને નિષ્ઠા જળવાવી જોઈએ આ ત્રણે પરિબળો એકબીજાના પૂરક છે પરંતુ હરગીજ તેમાં મેલાંપી પણું ઉભું થવું ન જોઈએ કેટલાક નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ પોતાની ફરજ માટે સતત જાગૃત રહેતા હોય છે અને કોઈ પણ ચમરબંધી ની ગેરવર્તન કે ગેરરીતિને જરાપણ સાથી લેતા નથી આવા કિસ્સામાં ક્યાંક ક્યાંક ક્યારેક-ક્યારેક પ્રેસ ના માધ્યમથી પોલિટિકલ પ્રેશરનો દુરુપયોગ કરીને આવા અધિકારીને પોતાની ફરજથી ક્યાંકને ક્યાંક વિચલિત કરી દેવાના પ્રયાસો થતા રહે છે પ્રેસ અને પોલીટીચર્સ લોકતંત્રની પારદર્શકતા અને તરલતા ને વધુ સરળ અને લોકો વહીવટી તંત્ર રાજદ્વારી માળખું સુરક્ષા તંત્ર વચ્ચે સંકલન માટે નિમિત્ત બને છે દરેક માટે પ્રેસ પ્રત્યાયન જરૂરી છે તેવા કિસ્સામાં ક્યાંક આ ત્રણેય પરિબળોમાં જો કોઈ લોકતંત્રના હિતશત્રુ જરા પણ પગપેસારો થઈ જાય તો સમગ્ર વ્યવસ્થા પોતાની મૂળભૂત ફર ઝ થીઆડે પાટે ચડી જાય છે દેશના લોકતંત્ર ઈતિહાસમાં અનેક એવા કિસ્સાઓ છે કે જ્યાં પી ઢ નિષ્ઠાવાન રાજદ્વારી સામાજિક આગેવાનો ને પોતાની દેશદાઝ ભરી લોકસેવા થી કોઈ વિચલિત્ત જ કરી શકતું નથી ત્યારે આવા મહાનુભવોને કાબુમાં કરવા પોલીસ અથવા પ્રેસનો દુરુપયોગ કરી લેવાનો હોય છે જે પાછળથી જાન માં આવે છે ક્યારેક કોઈ પત્રકારને સત્ય ઉજાગર ન કરવા માટે કાયદા અને રાજકારણ ની શક્તિ વધુ ઉપયોગ કરવામાં આવે છે આવી જ રીતે પોલીસ અમલદાર નિષ્ઠાને પણ રોકવાના પ્રયાસો થતા રહે છે લોકતંત્રમાં આવી બાબતો ભલે લોટમાં મીઠા ની જેમ ખૂબ જ ઓછા પ્રમાણમાં આકાર લેતી હોય પરંતુ જ્યારે જ્યારે પોલીસ પોલીટીક્સ અને પ્રેસ નો દુરુપયોગ કરવાની ચેષ્ટા થાય છે ત્યારે તેની ખૂબ જ મોટી કિંમત લોકતંત્ર અને સમાજને ચૂકવવી પડે છે લોકતંત્રના મૂળ ચાર પાયા પૈકીના મહત્વના પ્રેસ પોલીસ અને પોલીસ નિષ્ઠાનો સદુપયોગ લોકતંત્ર અને જેવી રીતે વધુમાં વધુ સુદૃઢ બનાવે છે તેવી જ રીતે જરા સરખો પણ દુરુપયોગ સમાજને મોટી કિંમત ચૂકવવી સારો સાબિત થાય છે ભારતનું લોકતંત્ર ખુબ જ ઊંડા મૂળ અને સંવિધાન ની રખેવાળી માટે સંપૂર્ણપણે સમર્થ છે ત્યારે દરેકની ફરજ છે કે લોકતંત્રના આ ત્રણેય પાયાને કોઈપણ સંજોગોમાં લૂણો લાગવો જોઈએ આ ત્રણ પાયા મજબૂત અને નિષ્ઠાથી ચમકતા રહેશે ત્યાં સુધી વિશ્વની સૌથી મોટી લોકશાહી ના સંચાલન અને સિદ્ધાંતમાં જરા સરખી પણ આચ નહીં આવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.