Abtak Media Google News

EOSMOS  ૫્રોડકેશન  હાઉસ દ્વારા તા.ર૩મી જાન્યુઆરીના રોજ માલધારી સમાજને અનુલક્ષીને ધમાકેદાર સોંગ રોયલ માલધારી રીલીઝ  થનાર છે.

કાસ્ટ સેજાદ ખાન દ્વારા પ્રથમ સોંગ ગામડાનો છોરો સુપરહીત થતા તેમણે વધુ એક ગમી જાય તેવું ગીત રોયલ માલધારી બનાવ્યું છે જેને લઇ કાસ્ટે ‘અબતક’ની મુલાકાતે વિગતો આપતા કહ્યું હતું કે રોયલ માલધારી સોંગ માલધારી સમાજના લોકોને ઘ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેમાં તે લોકોનું કામ તેમની રીત રીવાજ અને આવનાર સમયમાં અે સમાજ કેટલા લોકોને પણ કામમાં આવે છે. પોતાની સમાજના કરતા ધરતા જે પણ લોકો છે. જેમાં આવનાર પેઢીમાં એમની છોકરાઓ પણ તેમના સંસ્કાર અને તેમનું આગવું બધું જ જાળવી રાખી. અને તેવી રીતે આગળ ચાલવવાનું કામ એમનું આવનારી પેઢી કરશે. જે ઘણું ખરું તેમાં સેજાદખાન, નીશા ચાવડા દ્વારા પ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે. અને આ સોંગ અમારી યુ ટયુબ ચેનલ માં રીલીઝ ર૩મી જાન્યુ. ના કરવાના છીએ. જેના પ્રવીણભાઇ અજારભાઇ બારોટ, મ્યુઝીક અનવર શેખ, સીંગર કવિતાદાસ દ્વારા કમ્પલીટ થયું છે. અને પ્રોડયુસર મોતીભાઇ રાતડીયા એકસીકયુટીવ પ્રોડયુસર  અમાદ સમા, પ્રોડકશન મેનેજર જીગીશા ચાવડા, આખું સોંગ કમ્પલીસ્ટ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.