Abtak Media Google News

અમિનેતા ઇરફાન ખાને જી. ક્યુ મેગેઝીન માટે સ્કર્ટ પહેરીને ફોટોશુટ કરાવ્યુ હતુ જેમાં તેને અલગ-અલગ સ્કર્ટ પહેર્યા છે ઉલ્લેખનીય છે કે આ પહેલા રણવીર સિંહે પણ આ મેગેઝીનના એવોર્ડ સમારોહમાં સ્કર્ટ પહેરીને હાજરી આપી હતી. ઇરફાન તેની આગામી ફિલ્મ તનુજા ચંદ્રા દ્વારા નિર્દેશિત કરીબ-કરીબ સિંગલ છે જે ૧૦ નવેમ્બરે રીલીઝ થવાની છે જી ક્યુ મેગેજીન એવોર્ડનો ઇરફાન પઠાણે આઉટ સ્ટેન્ડીંગ એચીવમેન્ટ એવોર્ડ તેના ભારતીય સીનેમામાં શ્રેષ્ઠ કામગીરી બદલ મેળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.