Abtak Media Google News

સંબંધોની શરૂઆત લાગણી અને વિશ્વાસથી થાય છે અને જયારે સંપૂર્ણ વિશ્વાસ કેળવાય છે ત્યારે સંબંધો આગળ વધે છે અને તે સમયે પ્રેમમાં બંને પાત્ર એકબીજાથી નજીક આવે છે. પરંતુ જયારેપણ એટલી નિકટતા આવે ત્યારે યુવતીઓએ ખાસ સાથી સાથે શારીરિક સંબંધની શરૂઆત કરતા પહેલા કેટલાક જરૂરી સવાલ પૂછવા જોઈએ જેથી સંબંધો વધુ મજબૂત બને છે.તો આવો જોઈએ એપ્રશ્નો કેવા હોવા જોઈએ…

  1. કેટલીસ્ત્રીઓસાથે શારીરિક સંબંધ બાંધ્યો છે..?

આ પ્રશ્નથી સાથીની સેક્સ પરફોર્મન્સની ક્ષમતાનો આધાર કાઢી શકાય છે.

  1. શુંજીવનમાં માત્ર સેક્સ જ જરૂરી છે..?

આ પ્રશ્ન દ્વારા સાથીના ચારિત્ર્યનો પણ અંદાજ આવે છે. જો સામે વળી વ્યક્તિનો જવાબ હા માં હોય છે તો સમજવું કે એ વ્યક્તિથી દૂર થઇ જવું જ સારૂ છે.

  1. સેક્સનેરેટ આપો છો..?

દરેક યુવતી એ જાણવા માંગે છે કે શું તેનો સાથી સમાગમ સમયે તેના પર્ફોર્મન્સને રેટ આપે છે.

  1. STD ટેસ્ટક્યારે કરાવ્યો હતો..?

સ્ત્રીઓ સેફ્ટિનું ધ્યાન રાખતી હોય છે, જેના કારણે તે સાથી તરફથી કોઈ પણ જાતના સંક્રમણમાં ન આવે તેનું  ધ્યાન રાખવું જરૂરી છે.

  1. હાઇજિનનુંધ્યાનકેટલું રાખે છે..?

યુવતીઓને એ બીક સતાવતી હોય છે શું તેનો સાથી તેના પ્રાઇવેટ પાર્ટની સાફસફાઈ રાખે છે કે નહિ?

  1. શુંતેનોસાથી શરુઆત કરે છે..?

સ્ત્રી શારીરિક સંબંધ બાંદ્રા માટેની ઉત્તેજના માટે એવું ઇચ્છતી હોય છે કે પુરુષ પાત્ર એની શરુઆત કરે.

  1. કઈકવધારેનીઈચ્છા છે..?

યુવતી હમેશા એ ઇચ્છતી હોય છે કે તેનો સાથી માત્ર સેક્સ દ્વારા જ તેનો પ્રેમ ન દર્શાવે અને કંઈક એવું પણ કરે કે જે કંઈક અલગ હોય.

  1. છેલ્લેક્યારેશારીરિક સંબંધ બાંધ્યો હતો..?

જયારે પણ સંબંધ માટે શારીરિક સંબંધની શરૂઆતની વાત આવે છે ત્યારે દરેક યુવતીને એ સવાલ સતાવતો હોય છે કે તેના સાથીએ છેલ્લે ક્યારે સેક્સ કર્યું હતું?

  1. શું તમારો સાથી તમને વફાદાર છે..?

છોકરો હોય કે છોકરી  સંબંધમા એક બીજા પ્રત્યે વફાદાર હોવા જોઈએ. સાથીની કેટલીક વાતો એવી હોય છે કે એ જાતે  કહેતા હોતા ત્યારે કોઈ પણ વાત તમારી રીતે જ જાણી લેવી જરૂરી છે.

  1. તમારા બંનેની વાતો બીજા કોની સાથે તો નથી કરતો ને..?

યુવતીઓ પોતાની પ્રાઇવેસીની બાબતે ખુબજ સતર્ક હોય છે ત્યારે એ એવું ઇચ્છતી હોય છે કે તેનો સાથી વચ્ચેની વાત કોઈ અન્ય વ્યક્તિ કે તેના મિત્રો સામે વ્યક્ત ન કરે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.