Abtak Media Google News

૮૧ ટકા વસ્તુઓ ૧૮ ટકાથી નીચેના દાયરામાં: જીવન જ‚રીયાત વસ્તુઓના કારણે લોકોનું ભારણ વધે નહીં તે માટે કાઉન્સીલ ગંભીર: સુખ-સુવિધાઓની વસ્તુઓ પર કરનું ભારણ વધશે

 કેન્દ્ર સરકાર અને રાજય સરકાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં જીએસટીના દરો બાબતે સહમત યા છે અને તેમાં જીવન જ‚રીયાતની વસ્તુઓ ઉપર ઓછો કર લાદવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં અનાજ અને કઠોળને કરમાંી મુક્તિ આપવામાં આવી છે. જયારે મીઠાઈ, ચા, ખાંડ, કોફી, કોલસો વગેરે ઉપર ૫ ટકા જીએસટી લાદવામાં આવશે. બીજી તરફ હેર ઓઈલ, ટુપેસ્ટ, સાબુ વગેરે ૧૮ ટકાના સ્લેબમાં કેપીટલ ગુડ્સ સો રાખવામાં આવ્યા છે.

 જીએસટી કાઉન્સીલના આ નિર્ણયી લોકો ઉપર કરનો બોજ હળવો શે અને જીવન જ‚રીયાતની વસ્તુઓ સસ્તી શે. બીજી તરફ નાની ગાડીઓ ઉપર ૨૮ ટકા જીએસટી અને લકઝરી કાર ઉપર ૧૫ ટકા શેષ લાદવામાં આવ્યો છે. બીજી તરફ એસી, ફ્રીઝ સહિતની વસ્તુઓને જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાં સમાવવામાં આવી છે. અગાઉ ઓફિસરોએ આવી વસ્તુઓ ઉપર ૩૦ ી ૩૧ ટકા કર લાદવાી ગ્રાહકોને વધુ દર ચુકવવો પડે તેવી ભીતિ દર્શાવી હતી અને એસી, ફ્રીઝ જેવી વસ્તુઓને ૨૮ ટકાના સ્લેબમાં રાખવા માટે દરખાસ્ત કરી હતી.

 વધુમાં નાણામંત્રી અ‚ણ જેટલીએ કહ્યું હતું કે, કોમોડીટીની વસ્તુઓમાં કોઈપણ જાતનો ભાવ વધારો ન ાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચાલુ કરમાળખાને હટાવીને જીએસટી લાગુ કરતા ર્આકિ અફડા-તફડી ન સર્જાય તે માટે પણ પુરતુ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. મહેસુલ સચિવ હસમુખ અઢીયાએ કહ્યું હતું કે, કુલ ૧૨૧૧ વસ્તુઓ ઉપર કરનો બોજ હટાવવામાં આવશે જયારે જે વસ્તુઓ ઉપર ૧૪ ટકા ટેકસ લાગતો હતો તેના પર ૫ ટકા, ૧૭ ટકા કરનું ભારણ ધરાવતી વસ્તુઓ પર ૧૨ ટકા, ૪૩ ટકાના કરની જગ્યાએ ૧૮ ટકાનો સ્લેબ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 આ બેઠકમાં સૌી વધુ ધ્યાન એ બાબત ઉપર દેવામાં આવ્યું હતું કે, જે વસ્તુઓ લોકો જીવન જ‚રીયાત માટે ઉપયોગમાં લે છે તે વસ્તુઓ ઉપર કરનું ભારણ ઓછુ રાખવું જોઈએ. જેમાં કોમોડીટીની વસ્તુઓને સમાવવામાં આવી છે. જો કે હજુ સોનુ, બીસ્કીટ, પેકેજ અને બ્રાન્ડેડ અનાજ, ફુટવેર, બીડી અને ટેકસટાઈલ ઉપર કેટલો કર લાદવો તે અંગે નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે.

 વધુમાં નાણામંત્રી અ‚ણ જેટલીએ કહ્યું હતું કે, જીએસટી કાઉન્સીલમાં ૭ તબકકામાં નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં સ્લેબનો પણ સમાવેશ ઈ જાય છે. વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, જે રીતે જીએસટી કાઉન્સીલ બાબતે ઝડપી નિર્ણયો ઈ રહ્યાં છે તે ખરેખર ખુશીની વાત છે.

 જીએસટી લાગુ તા રાજયો અને કેન્દ્રો દ્વારા ઉઘરાવવામાં આવતા કસ્ટમ, સર્વિસ ટેકસ, સેન્ટ્રલ સેલ્સ ટેકસ, ઓકટ્રોય, લકઝરી ટેકસ વગેરે રદ્દ શે અને એક માત્ર કરનું માળખુ લાગુ વાનું છે. ત્યારે નવું કરનું માળખુ લાગુ વાી ર્આકિ ક્ષેત્રમાં મોટા ફેરફારો જોવા ન મળે તે માટે મોટાભાગની વસ્તુઓ ઉપર કરનો બોજો વધારે ન ાય તે માટે કાઉન્સીલ વધુ ધ્યાન આપી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.