Abtak Media Google News

શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યા ખૂબ જ સામે આવે અને લોકો હોઠ ન ફાટે તેના માટે બજારમાં મળતાં લીપ બામનો ઊપયોગ કરે છે જેમાં ઘણાં કેમીક્લ્સ નો ઊપયોગ થતો જેમાં તમારા હોઠને નુકશાન પણ થઈ શકે છે આજે અમે તમને જણાવીશું ઘરગ્થ્થું લીપ બામ બનાવવાની ટ્રીક્સ જેનો ઊપયોગ કરી તમે ઘરે લીપબામ બનાવી શકશો.

એક માઇક્રોવેવે સેફ કટોરીમાં પેટ્રોલિમ જેલી લો અને જ્યાં સુધી તે પ્રવાહીમાં પરીવર્તીત ન થઈ જાય ત્યાં સુધી ઓવનમાં રાખી મુકો પછી તેમા એક ચમચી મધ અને બદામ તેલ મેળવો તેમાં પેપરમિંટ અર્ક મેળવીને આ બધી વસ્તુને ફરીથી ૨૦મીનીટ સુધી ગરમ કરો આ ગરમ મિશ્રણને એક લિપ બામ સ્ટીમાં લગાવો, જે તેમને સરળતાથી બજારમાં મળી જશે. એક કલાક સુધી તેને સામાન્ય તાપમાનમાં રાખો અને પછી તેનો ઉપયોગ કરી શકો છો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.