Abtak Media Google News

જવલેરી દરેક સ્ત્રી માટેનું મુખ્ય આભૂષણ કહેવાય છે. ત્યારે માર્કેટમાં અનેક પ્રકારની જવલેરી મળતી જેમાં સોના, ચાંદી બ્રાસ  ડાયમાંડ અને એન્ટિક જ્વેલરી જેવી અનેક  જેવલરી પહેરવામાં આવે છે.  ત્યારે ચાંદીને જવેલરી અનેક રીતે કાળી પડી જતી હોય છે. તો આજે આ નુસખા બચાવશે તેને કાળી પાડવાથી.ચાંદીની જ્વેલરી હોય કે વાસણ પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે.

વાતને ધ્યાનમાં રાખીને લાવ્યા છીએ ચાંદીની વસ્તુઓને ઘરે સાફ કરવાની કેટલીક સરળ ટિપ્સ :-

બ્રશની પર ટૂથપેસ્ટ લગાવો અને પછી તે ચાંદી પર ઘસો. ત્યારબાદ તેને ગરમ પાણીમાં નાખો અને ૧૦ મિનિટ બાદ બહાર કાઢીને તેને લૂછી લો. આમ કરવાથી કાળી પડી ગયેલી ચાંદી એકદમ ઉજળી થઇ જશે.

ટામેટાંનો ૨ ચમચી કેચપ એ તમારી જેવલરી  ચાંદી પર ઘસો તેથી ચમકશે તમારી જવલેરી.

સ્કૂલમાં બોર્ડ પર જે ચોકથી શિક્ષક લખે છે, તેને ઘસવાથી તમારી જેવલરીને બનાવશે એકદમ ફરીથી પહેલાં જેવી.

ચાંદીના દાગીના ચમકવા હેન્ડ સેનિટાઈઝરના એક-બે ટીપાં લઈ તેનાથી તમારી જવલેરી ચમકશે.

ચાંદીની વસ્તુઓ પરથી કાળાશ દૂર કરવા એક કપડા ઉપર બેંકિગ સોડા છાંટી તેને ચાંદીની વસ્તુઓ પર રગડો ત્યારબાદ પછી તેને ધોઈ સુકવી દો. કાળાશ દૂર થઇ જશે .

.એક પેનમાં ફાઈલ પેપરનો બેસ બનાવી ત્યારબાદ તેમાં 2-3 ગ્લાસ પાણી અને 1 ચમચી મીઠું મિક્સ કરી ઉકળવા દો. જે વસ્તુ સાફ કરવી હોય તેને પાણીમાં નાખી 2-3 મિનિટ ઉકાળો તેના પછી તેને પાણીમાંથી બહાર કાઢી મુલાયમ કપડાથી લૂંછી લો.

૧ ચમચી લીંબુનો સરબત અને તેમાં ૧/૨ ચમચી અને ૧/૨ કપ પાણી અને ૧/૨ ચમચી ડેરીનું મિલ્ક આ ત્રણએ મિશ્રણ કરી તેનાથી ચાંદીના દાગીના અને ઘર વખરી ધોવો.

એક કપ સિરકામાં એક ચમચી મીઠૂં નાખીને મિક્સ કરી લો એના પછી આ લેપને ચાંદી ઉપર લગાવી 15 મિનિટ માટે મૂકી દો ત્યારબાદ પછી તેને ગરમ પાણીમાં ધોઈ મુલાયમ કપડાથી લૂંછી લો.

આ નુસખા કરશે તમારા ચાંદીના દાગીનાને અને તમામ ચાંદીની ઘર વખરી  એકદમ ચમકાવી દેશે.

7537D2F3 9

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.