Abtak Media Google News

ચકલી કરતાંય નાનું આ પંખી પતંગિયાં અને મધમાખીની જેમ ફૂલોનો રસ પીએ છે.

Wkz5O78Dtb Purple Sunbird 3356 1 સૂર્યપ્રકાશમાં તેના કાળા રંગમાંથી વાદળી, જાંબલી અને લીલા રંગની પ્રભા ઝગારા મારતી દેખાય છે. એની ચાંચ લાંબી અને પાતળી છે.

Bsc20805A Sunbird Purple M 1 Jungle Camp Sunderbans Wb India Mar12 Ph7 2001 સોયની જેમ તે ચાંચને ફૂલમાં ખોસીને રસ પીએ છે.

Dmpyh9Xefk Purple Sunbird 2017 01 01 Img 7210 2 Bogક્યારેક તે હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહીને, પાંખો ફફડાવતાં રહીને, ફૂલોમાંથી રસ પી શકે છે.

Sunbird 10તેની જીભ વિશિષ્ટ પ્રકારની છે. તે લગભગ પાતળી લાંબી ભૂંગળી જેવી છે.

Lotens Sunbird ફૂલના ફલનીકરણમાં તે અગત્યનો ભાગ ભજવે છે. આથી ફળોની વાડીઓ માટે તે અત્યંત ઉપયોગી છે.

E4848763F343A201589E2321B2133B2E

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.