Abtak Media Google News

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ,તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ વલણ આવવાના શરૂ થઈ ગયા છે.

મધ્યપ્રદેશરાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ

તેલંગાણામાં TRS (તેલંગાણા રાષ્ટ્ર સમિતી) આગળ

   મિઝોરમમાં MNF (મિઝોરમ નેશનલ ફ્રન્ટ) આગળ          

મધ્યપ્રદેશકુલ 230 બેઠક રાજસ્થાનકુલ 199 બેઠક છત્તીસગઢકુલ 90 બેઠક તેલંગાણાકુલ 119 બેઠક મિઝોરમકુલ 40 બેઠક
ભાજપ –109 ભાજપ -76 ભાજપ -24 ભાજપ -11 ભાજપ -01
કોંગ્રેસ -106 કોંગ્રેસ -108 કોંગ્રેસ -59 કોંગ્રેસ -16 કોંગ્રેસ -11
અન્ય – 05 અન્ય –01 અન્ય -07 TRS -89 MNF -16

રાજસ્થાનમાં વસુંધરા રાજ આગળ,મધ્યપ્રદેશમાં દ્શિવરાજસિંહ ચૌહાણ આગળ,છતીસગઢમાં રમન સિંહ આગળ,તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવ આગળ ,મિઝૉરામમાં લલ થનહાવલા હાલ આગળ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.