Abtak Media Google News

બગસરાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં પાંચ વોર્ડ માટેનીમાં કુલ છ સદસ્યની સીટ માટે એક સીટ પહેલા વોર્ડ નં.6 માં ભાજપ તરફી સિલાબેન મહેશભાઇ માંડલિયા બિન હરીફ થયેલ જ્યારે પાંચ સદસ્યની ચૂંટણીમાં આજે મત ગણતરી થયેલ જેમાં પાંચ સીટ ભાજપે સર કરી અને એક સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે, જેમાં વોર્ડ નં. 2 હંસાબેન રમણીકભાઈ મળવિયા માટે વોર્ડ નં-3 માં આશાબેન રાજેશભાઈ દેશની 1298 માટે વિજય વોર્ડ નં-3 બીજા સદસ્ય વિલસેબેન ચતુરભાઈ ઘડિયા (1324) મતે વિજય વોર્ડ નં-4 ના જયસુખભાઇ છગનભાઇ મેર 909 મટે કોંગ્રેસમાથી વિજય વોર્ડ નં-9માં શિલ્પાબેન વૃજલાલ સનગર 1019 મટે વિજય થતાં ભાજપની બહુમતી આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.